સુખડી (Sukhdi Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 વાટકીઘઉંનો ઝીણો લોટ
  2. સ્વાદ અનુસારઅથવા 1/2 વાટકી ગોળ સમારેલો
  3. 3 મોટા ચમચાઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેનમાં ઘી મૂકી તેમાં લોટ શેકી લેવો

  2. 2

    ગોળને ઝીણો સમારી લેવો

  3. 3

    લોટ શેકાઈ જાય અને સરસ સુગંધ આવવા માંડે એટલે તેમાં ગેસ ધીમો કરી સમારેલો ગોળ નાખી ફટાફટ બધું મિક્સ કરી લેવું

  4. 4

    ગ્રીસ કરેલી થાળી માં બધું મિક્સર ઠારી લેવું અને તેના મનગમતા ટુકડા કરી લેવા

  5. 5

    સર્વિંગ ટ્રેમાં ગોઠવી અને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes