બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani

બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 2 મોટાં વાટકાઘઉં નો લોટ
  2. 4 મોટાં ચમચા તેલ મોણ માટે
  3. જરૂર મુજબ પાણી
  4. 1 ચમચીમીઠું
  5. ઘી ભાખરી ઉપર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ લઈ તેમાં લોટ ઉમેરો. અને તેલ નાખી લોટ સાથે મિક્સ કરી દો.

  2. 2

    લોટ મુઠી માં આવી જાય પછી તેમાં મીઠું ઉમેરો એની ઉપર થોડું પાણી નાખવું.

  3. 3

    થોડું થોડું પાણી લઈને કડક લોટ બાંધવો.

  4. 4

    હવે તેમાંથી રોટલી કરતાં થોડોક મોટો લુવો લઈને ગોળ વણી લેવું.

  5. 5

    પછી તેની કોર્નર માં પહેલી આંગળી અને અંગુઠા વડે દબાવતું જવાનું.

  6. 6

    પછી ગેસ ચાલું કરી તાવડી મૂકી ગરમ કરો. તેમાં ભાખરી શેકી લો.

  7. 7

    તો હવે તૈયાર છે ચા સાથે ખાવાની મજા પડી જાય એવી બિસ્કીટ ભાખરી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર

Similar Recipes