પાપડી બટાકા વટાણા નું શાક (Papdi Bataka Vatana Shak Recipe In Gujarati)

Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111

પાપડી બટાકા વટાણા નું શાક (Papdi Bataka Vatana Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 100 ગ્રામપાપડી
  2. 2બટાકા
  3. 1 વાટકીવટાણા
  4. 2લીલાં મરચાં
  5. 1/4 ચમચી રાઇ
  6. 1/4 ચમચી જીરું
  7. 1/4 ચમચી હિંગ
  8. 1/4 ચમચી હળદર
  9. 1 ચમચીમરચું
  10. 1 ચમચી મીઠું
  11. 1 ચમચીધાણા પાઉડર
  12. 1ચમચો તેલ
  13. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાપડી, બટાકા, મરચા ધોઈ સમારી લેવા. વટાણા લેવા. એક કડાઈ માં તેલ લઈ તેમાં રાઈ, જીરું, હિંગ નો વગાર કરી તેમાં સમારેલાં શાક ઉમેરી, બધા મસાલા નાખી 2 મિનિટ સાંતળવું.

  2. 2

    હવે થોડું પાણી નાખી,શાક રાંધવા મૂકવું. શાક બરાબર ચડી જાય, પછી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111
પર
healthy cooking.. love cooking.... enjoy cooking....😊subscribe my u tube channel : https://youtube.com/@rashmi.pomal.kitchen?si=J98xeN-rCQh-hPU6follow on:https://www.facebook.com/rashmi.pomal.5?mibextid=ZbWKwL
વધુ વાંચો

Similar Recipes