કાજુ ડુંગળી કારેલા નું શાક (Kaju Dungli Karela Shak Recipe In Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

મને કારેલા કોઈ પણ રીતે બહુજ ભાવે
કાજુ,ડુંગળી,અને કારેલા નું શાક(મારી રીતે)

કાજુ ડુંગળી કારેલા નું શાક (Kaju Dungli Karela Shak Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

મને કારેલા કોઈ પણ રીતે બહુજ ભાવે
કાજુ,ડુંગળી,અને કારેલા નું શાક(મારી રીતે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
1 લોકો માટે
  1. 200 ગ્રામકારેલા
  2. 2મોટી ડુંગળી
  3. 2 ચમચા કાજુ
  4. 1 ટેબલ સ્પૂનતેલ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1 ટી સ્પૂનહળદર
  7. 1/2 ટી સ્પૂનહિંગ
  8. 1 ટી સ્પૂનમરચા પાઉડર
  9. 1 ટી સ્પૂનધાણા જીરા પાઉડર
  10. 1 ટી સ્પૂનબિટ રુટ પાઉડર
  11. 2 મોટી ચમચીગોળ
  12. 1 ટી સ્પૂનઘી
  13. 1 ટી સ્પૂનરાઇ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    એક પેન માં ઘી લઇ તેમાં ડુંગળી અને કાજુ ઉમેરીને સાન્ત્લો

  2. 2

    થોડો કલર બદલાઇ એટલે નીચે ઉતારી લો

  3. 3

    ત્યાર બાદ એક કુકર માં તેલ મૂકીને તેમાં રાઈ નાખો.તતડે એટલે તેમાં હળદર,હિંગ નાખિને કાજુ,ડુંગળી (સાન્તળેલા) નાખો અને હલાવો.

  4. 4

    હવે તેમાં કારેલાં સુધારેલા નાખો.,સ્વાદ મુજબ મીઠું,મરચું,ધાણા જીરા,નાખિને હલાવો.

  5. 5

    થોડું પાણી ઉમેરીને બીટનો પાઉડર ઉમેરો.હવે કુકર બંધ કરીને 3 થી 4 સિટી વગાડો.

  6. 6

    હવે થોડી વાર પછી કુકર ખૂલે એટલે સ્વાદ મુજબ ગોળ નાખીને ચઢવા દો.

  7. 7

    હવે તેલ,ઘી છૂટી જાય એટલે ગેસ ઉપર થી ઉતારીને ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes