ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)

#SRJ
કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય.
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ
કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય.
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને રાત્રે છાલ ઉતારી,ધોઈ, બી કાઢી,મીઠું ભરી ને ઢાંકી ને મૂકી દો.સવારે ધોઈ ગરમ પાણી માં બાફી લો.
- 2
શીંગ નો ભૂકો, તલ, ચણા લોટ, લસણ વાટીને,તેલ,ગોળ, આદુ મરચા ની પેસ્ટ બધા સૂકા મસાલા, એડ કરી ને મસાલો બનાવી લો.
- 3
બાફેલા કારેલા ને કોરા કરી મસાલો ભરી લો.પેન માં તેલ મૂકી લસણ, જીરૂ અને હિંગ મૂકી કારેલા વધારી દો.
- 4
વધેલો મસાલો ઉપર નાખી દો.થોડું પાણી ઉમેરો.બરાબર મિક્સ થઈ જાય,તેલ છૂટું પડે એટલે નીચે ઉતારી બાઉલ માં કાઢી લો.
- 5
આ શાક રોટલી,પરોઠા સાથે મસ્ત લાગે છે.કેરી નાં રસ સાથે પણ ખુબ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા કારેલાં નું શાક
#SRJ#RB8#week8 કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Nita Dave -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#SVC#સમર સ્પેશિયલ શાક ની રેસીપી. કારેલા નાં અલગ અલગ રીતે શાક બને છે.એમાં નું એક શાક જેને શાહી શાક કહેવાય છે એ છે કાજુ કરેલા.કરેલા કડવા ખરા પણ ગુણો માં ઉત્તમ છે.એમાં અનેક જાત નાં પોષક તત્વો રહેલા છે. Varsha Dave -
ભરેલા કારેલા નું ગ્રેવી વાળું શાક (Bharela Karela Gravy Shak Recipe In Gujarati)
#EB#week6 કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા ભરેલા કરેલા ને કાજુ ટામેટાં ની ગ્રેવી સાથે બનાવ્યા છે. Varsha Dave -
કારેલા નું ટેસ્ટી શાક
કારેલા કડવા પણ ગુણકારી હોય છે.સવસ્થ રહેવા માટે અઠવાડિયા માં એક વાર તો કારેલા નું શાક ખાવું જ જોઈએ. Varsha Dave -
કારેલા નું લસણ અને લોટ વાળું શાક
#RB7#week7#સમર વેજી ટેબલ કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા કારેલા નું શાક લોટ નાખી ને ટામેટાં ની ગ્રેવી એડ કરી બનાવ્યું છે. Varsha Dave -
સ્ટફ્ડ કરેલાં(Stuffed Karela recipe in Gujarati)
કારેલા સ્વાદે કડવા પરંતુ તેનું મેડિકલ દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે... બધાએ થોડા કારેલા ખાવા જ જોઈએ...માટે જ સ્ટફ્ડ કારેલા થોડા ટેસ્ટી લાગે છે તથા બાળકો પણ ખાય છે..😋😍 Gayatri joshi -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કડવા કારેલાના મીઠાં ફાયદા કારેલા ડાયાબિટીસ ના દૅદી માંટે ખુબજ ફાયદાકારક છે Jigna Patel -
ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJબહુ જ સરસ task છે .આમ ઘર માં જલ્દી કોઈ કારેલા ખાય નઈ પણ આ રીતેભરીને બનાવીએ તો એકદમ યમ્મી લાગે છે અને કડવાશ જરાય ખબર નથી પડતી. Sangita Vyas -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
-
ભરેલાં કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ જૂન મહિનો એટલે મીઠી મીઠી મેંગો નો મન્થ,મેંગો રસ, રોટલી સાથે ભરેલા કારેલા નું શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
ટામેટાં કારેલા નું શાક (Tomato Karela Shak Recipe In Gujarati)
#RC3#red#week3 આ શાક સ્વાદ માં મસ્ત બને છે.કારેલા કડવા હોય અને સાથે ખાટા ટામેટાં ઉમેરવાથી આ શાક માં બધા સ્વાદ જળવાઈ રહે છે અને હેલ્થ ની દ્રષ્ટિ એ પણ ઉત્તમ છે. Varsha Dave -
ભરેલા કારેલા(bhrela karela recipe in gujarati)
આપણા માં કહેવત હોય છે કડવા કારેલા ના કોઈ ગુણગાન ના ગાય પણ હું તો ગાઉ હો. હું આ શાક ગમે તે રીતે ખાઈ શકું ખાલી થોડું કડક શાક ગમે. મારા ઘેર માં મમ્મી એને બટાકા, ડુંગળી, એમનામ, ભરેલા, ગોળ વાળું, ગોળ વગર નું ગણું બધું વેરિએશન બને છે પણ અમારા સિવાય કોઈ ખાય નાઈ એટલે આ વખતે વિચાર્યું કે થોડું ઓછું કડવું બનાવીએ આ બહાને બધા ખાય તો મેં બનાવી દીધા ભરેલા કારેલા Vijyeta Gohil -
કાઠિયાવાડી કારેલા નું શાક (Kathiyawadi Karela Nu Shak Recipe In Gujarati)
#ઓગસ્ટ આજે મે વરસતા વરસાદમાં કરેલા નું શાક બનાવ્યું છે. કારેલાં કડવા લાગે છે ?? તો આ મારી રેસીપી ફોલો કરો..કડવા નહિ લાગે..અને ટેસ્ટી બનશે.. Tejal Rathod Vaja -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
-
ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)
#AM3આ સીઝન માં કારેલા નું શાક અક્સીર છે...સાદું કારેલા બધાને ન ભાવે તો ભરેલા કારેલા ખૂબ જ સરસ લાગે છે Dhara Jani -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
કારેલા રસોઈઘર ની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે .આમ તો કારેલા કડવા હોય છે .કારેલા મધુમેહ માં રામબાણ ઔષધિ નું કામ કરે છે .કારેલા માં વિટામિન A,B,C ,કેરોટીન , આયર્ન ,ઝીંક ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે .કારેલા પાચન શક્તિ વધારે છે ,રોગ પ્રતિરોધક ક્ષમતા માં વધારો કરે છે .#EB#Week6 Rekha Ramchandani -
ત્રેવટ દાળ ભરેલા કારેલા
#SRJ#cookpadgujaratiકારેલા સ્વાદમાં કડવા જરૂર હોય છે પરંતુ તેના ગુણ ઘણા છે. કારેલાનું શાક અલગ અલગ રીતે બનાવવામાં આવી છે. કોઈ કટકા કરીને તો કોઈ ચણા નો મસાલો ભરી ને કે મગની દાળ ભરીને કરે છે. મેં આજે ત્રણ દાળ નો મસાલો કરી અને ભરીને શાક બનાવ્યું છે જે એકદમ ક્રન્ચી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah -
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
-
More Recipes
ટિપ્પણીઓ (4)