રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા દાળ ૨ કલાક પલાળવી
- 2
કુકર મા તેલ ગરમ કરી રાઇ હીંગ જીરૂ તમાલપત્ર લાલ મરચુ નાખી સમારેલ ટામેટાં નો વઘાર કરવો થોડીવાર ચડી જાય પછી તેમા બધો મસાલો કરી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરવુ પાણી ઉકળે પછી પલાળેલ દાળ નાખી કુકર બંધ કરવુ
- 3
૩ | ૪ સીટી મીડિયમ ગેસે કરવી સવિઁગ માટે તૈયાર
- 4
બાઉલ મા કાઢી કોથમીર ટામેટાં થી ગાનિસ કરી સર્વ કરવુ
- 5
તૈયાર છે ટેસ્ટી ગરમાગરમ ચણાની દાળ
Similar Recipes
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ મા બનતી.....મીક્ષ દાલ ની આ રેસીપી ટેસ્ટી એટલી જ હેલધી છે. સાથે છે દેશી ઘી મા શાહજીરા ના વઘાર થી મઘમઘતો જીરા રાઈસ....ફુલ મીલ કહી શકાય એવું કોમ્બીનેશન છે. Rinku Patel -
-
-
-
-
-
ટેસ્ટી ગલકા ચણાની દાળ સબ્જી (Testy Galka Chana Dal Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MVF Sneha Patel -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi chana dal subzi recipe in gujarati)
#GA4#Week21#Bottlegourdદૂધી સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. દૂધી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવીએ છીએ જેમ કે હલવો, મુઠીયા, થેપલા વગેરે. દૂધી નું શાક પણ સરસ લાગે છે અને તેમાં ચણા દાળ ઉમેરી દઈએ તો વધુ મજા પડે. Shraddha Patel -
દુધી ચણાની દાળ નુ શાક (Bottle Gourd Split Bengal Gram Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદૂધી ચણાની દાળ નુ શાક Ketki Dave -
-
-
દુધી ને ચણાની દાળ
આ શાક જે લોકો ઘરમાં દુધી ના ખાતા હોય એમને માટે મારા હબી નથી ખાતા પણ આ શાક એમને બહુ ભાવ્યું ખબર જ ના પડી કે અંદર દુધી છે.તમે પણ બનાવજો સરસ લાગે છે. Smita Barot -
-
દુધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Sabji Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiદુધી ચણાની દાળનું શાક Ketki Dave -
પંચરત્ન દાળ
# વેસ્ટ ગુજરાત માં જેમ સાદી તુવેરદાળ ની દાળ બનાવવામાં આવે છે તેમ રાજસ્થાન માં પાંચ દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે Rinku Bhut -
-
-
-
-
ગુજરાતી તુવેર દાળ (Gujarati Tuvar Dal Recipe In Gujarati)
#AM1લગભગ દરેક ગુજરાતી ના ઘર મા બનતી બધા ની ફેવરીટ દાળ. Krupa -
-
લીંબુમસાલાવાળી ચણાની દાળ
#સ્ટ્રીટદાળ આઈ ભાઈ દાળ... લીંબુ મસાલાવાળી દાળ... કાંદા-ટામેટાવાળી કેરીવાળી દાળ... દાળ લઈ લ્યો ભાઈ દાળ... ગુજરાતમાં લોકલ ટ્રેનમાં મુસાફરી જેણે કરી હશે તેણે આવું સાંભળ્યું હશે. ઘણાંને તો ટ્રેનમાં દાળવાળો બાજુમાંથી પસાર થાય અને સુગંધ આવે એટલે દાળ ખાવી ન હોય તો પણ ખાવાની ઈચ્છા થઈ જાય છે. થોડા વર્ષો પહેલા તો ચણાની દાળ મેગેઝીનનાં જાડા પેપરમાં આપતા હતા અને ખાવા માટે જાડા પૂંઠાનો વાળેલો નાનો ટુકડો આપતા પણ હવે પેપરડીશ અને પ્લાસ્ટિકની ચમચી આપતા થયા છે. તો આપણે ટ્રેનમાં મળતી ચણાની દાળ બનાવતા આજે શિખીશું, જે સ્વાદમાં ચટાકેદાર બને છે. Nigam Thakkar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15318761
ટિપ્પણીઓ (4)