દુધી ચણાની દાળ

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 નંગ દુધી
  1. 1 વાટકીચણા ની દાળ
  2. 1 1/2 ચમચીલસણ વાટેલુ
  3. 1/2 ચમચીલીંબુ નો રસ
  4. 1/3 હળદર
  5. 1/2 ચમચીધાણાજીરૂ
  6. 2-3 ચમચીલાલ મરચુ પાવડર
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. મીઠુ જરૂર મુજબ
  9. 2ચમચા તેલ
  10. 1 ચમચીરાઈ
  11. 1/2 ચમચીજીરૂ
  12. ચપટીક હીંગ
  13. 1લાલ સુકુ મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દુધી ને ધોઈ છાલ ઉતારી તના મિડીયમ સાઈજ ના ટુકડા કરી ચણા ની દાળ ને 1/2 કલાક સુધી ધોઈ ને પલાડી રાખો હવે દાળ,દુધી ને કુકર મા લઈ પાણી ઉમેરી 2-3 વિશલ વગાડો

  2. 2

    હવે લસણ ને ફોલી તેને વાટી લો પેન મા તેલ ગરમ કરી તેમા લસણ ની રાઈ,જીરૂ,હીંગ,લાલ શુકુ મરચુ નાખી વધાર કરો

  3. 3

    હવે બાફીલ દાળ,દુધી ને તેમા ઉમેરી બધો મસાલો ઉમેરી ઉકળવા મુકો થોડીવાર પછી ધટ થાય એટલે તેમા લીંબુ નાખી થોડીવાર રાખી ગેસ ને બંધ કરી દો

  4. 4

    તૈયાર છે દાળ,દુધી નુ લસણ વાળૢ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes