ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)

Nayna Nayak
Nayna Nayak @nayna_1372
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ ફણસી
  2. કળી લસણ
  3. ૨ ચમચીલાલ મરચું
  4. ૧+૧/૨ ચમચી ધાણાજીરૂ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીગરમ મસાલો
  7. ૧/૪ ચમચીઅજમો
  8. ચપટીહિંગ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૪ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફણસીને ધોઈ તેને સમારી લો. ત્યારબાદ એક કૂકરમાં તે લો તેલ ગરમ થાય એટલે તેમાં અજમો,હિંગ અને લસણની પેસ્ટ ઉમેરી તેને સાંતળો.

  2. 2

    ત્યારબાદ તેમાં ફણસી ઉમેરી તેને સાંતળો. પછી તેમાં મરચું, હળદર,ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને ત્રણ સીટી વગાડી દો.આપણું ફણસીનું શાક તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

ટિપ્પણીઓ

Similar Recipes