ગુવાર બટાકા નું શાક (Guvar Potato Shak Recipe in Gujarati)

Helly shah
Helly shah @cook_26193829
Bangalore

#EB
#week5
ગુવાર ફણસી બટાકા નું મિક્સ શાક આમ તો ભાવતું નથી, પણ બધા મસાલા, ગોળ નાખી એ તો ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે.
આ શાક બાફીને કરવામાં આવે છે. ત્યાર બાદ વઘારીને કરાય છે.

ગુવાર બટાકા નું શાક (Guvar Potato Shak Recipe in Gujarati)

#EB
#week5
ગુવાર ફણસી બટાકા નું મિક્સ શાક આમ તો ભાવતું નથી, પણ બધા મસાલા, ગોળ નાખી એ તો ખાવા મા સ્વાદિષ્ટ લાગે છે.
આ શાક બાફીને કરવામાં આવે છે. ત્યાર બાદ વઘારીને કરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. બાઉલ સમારેલી ગુવાર
  2. બાઉલ સમારેલી ફણસી
  3. સમારેલુ બટાકુ
  4. ૨ કપપાણી
  5. ૨ ટેબલ સ્પૂનતેલ
  6. ૧ ટી સ્પૂનજીરું
  7. ૧ ટી સ્પૂનરાઇ
  8. ૨ ચપટીહીંગ
  9. ૪-૫ લસણ
  10. ૧ ટી સ્પૂનહળદર
  11. ૧ ટેબલ સ્પૂનમીઠું
  12. ૧ ટેબલ સ્પૂનધાણા જીરૂ પાઉડર
  13. ૧ ટી સ્પૂનલાલ મરચું
  14. ૧ ટેબલ સ્પૂનગરમ મસાલો
  15. 2 ટેબલ સ્પૂનગોળ
  16. ૧/૪ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા, ફણસી અને ગુવાર ને ધોઈ ને સમારી લો. હવે પ્રેશર કુકર માં બધું શાક ઉમેરી પાણી એડ કરી ને ૪-૫ સીટી વાગે ત્યા સુધી થવા દો.

  2. 2

    ત્યાર પછી કુકર ઠંડુ થયા પછી વધારાનું પાણી કાઢી લો. હવે પેન માં તેલ ઉમેરી ને ગરમ થયા આ રાઇ, જીરું અને હીંગ નાખી ક્રેકલ થવા દો. પછી લસણ ની પેસ્ટ ઉમેરી ને સાતડી ને હળદર નાખો.

  3. 3

    બાફેલા શાક એડ કરી ને તેમા મીઠું, ધાણા જીરૂ પાઉડર, લાલ મરચું, ગરમ મસાલો અને ગોળ નાખી ને મિક્સ કરો. જરુર પ્રમાણે પાણી નાખી ૫-૭ મિનિટ થવા દો. અને છેલ્લે ધાણા સમારો.

  4. 4

    શાક ને રોટલી કે ભાખરી સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Helly shah
Helly shah @cook_26193829
પર
Bangalore
cooking is amazing. it fills delightness and happiness in life. it's a great pleasure when you cook for your family and loved ones. it amples happiness in everyday life. 😇👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes