બાસુંદી (Basundi Recipe In Gujarati)

Alpa Vora
Alpa Vora @voraalpa
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. ૩ લીટર દૂધ
  2. ૨૫૦ ગ્રામ ખાંડ
  3. કેસર જરૂર મુજબ
  4. ૩ ચમચીલાંબી કાપેલી બદામ ને મોળા પિસ્તા
  5. ૨ ચમચીચારોળી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક તપેલીમાં બે લીટર દૂધ ઉકાળવા મુકો અને બીજી તપેલી માં લીટર દૂધમાં ખાંડ નાખી તેને પણ ઉકાળવા મુકો એક વાટકીમાં કેસરને પલાળી દો અને દૂધને સતત ઉકાળ્યા કરો જેથી કરીને તે નીચે બેસી ન જાય બંને દૂધ અડધા થઈ જાય ત્યાં સુધી ચલાવવા

  2. 2

    આપણે લીધેલા દૂધના પ્રમાણ કરતાં 1/2 જ પ્રમાણે થઈ જાય એટલે ગેસ બંધ કરીને અને દૂધને મિક્સ કરી લેવા પછી તેમાં કેસર, બદામ અને પીસ્તા ની કતરણ અને ચારોળી નાંખવા

  3. 3

    પછી તેને સતત હલાવીને ઠંડુ કરવું જેથી તેની ઉપર મલાઈ ની ચોપડી ન જામી જાય ઠંડુ થઈ જાય પછી તેને ફ્રીઝમાં મૂકી એકદમ ઠંડુ કરી અને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Vora
Alpa Vora @voraalpa
પર

Similar Recipes