પૌષ્ટિક રાબ (Paushtik Raab recipe in Gujarati)

#PR
પર્યુષણ સ્પેશિયલ રેસીપીસ
પોસ્ટ -1
પર્યુષણ દરમ્યાન તપ અને આરાધના કરવામાં આવતી હોય છે એકાસણા અને ઉપવાસ દરમ્યાન શારીરિક શક્તિ જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે આ ઝડપથી બની જતી પૌષ્ટિક રાબ ભરપૂર એનર્જી આપે છે..
પૌષ્ટિક રાબ (Paushtik Raab recipe in Gujarati)
#PR
પર્યુષણ સ્પેશિયલ રેસીપીસ
પોસ્ટ -1
પર્યુષણ દરમ્યાન તપ અને આરાધના કરવામાં આવતી હોય છે એકાસણા અને ઉપવાસ દરમ્યાન શારીરિક શક્તિ જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે આ ઝડપથી બની જતી પૌષ્ટિક રાબ ભરપૂર એનર્જી આપે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં ઘી મુકો...બીજા ગેસ પર ગોળનું પાણી ઉકળવા મુકો...ઘી સહેજ ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરી બે મિનિટ સાંતળો...હવે તેમાં ગુંદરનો ભૂકો ઉમેરી સાંતળો..ગુંદર તળાઈ જાય એટલે બદામનો ભૂકો ઉમેરી દો.
- 2
ત્યાર પછી તેમાં સુંઠ અને તજ પાવડર ઉમેરી મિક્સ કરી દો...ફ્લેમ સ્લો રાખી તેમાં ઉકાળેલું ગોળનું પાણી ગરણીથી ગાળીને ઉમેરો ચલાવતા રહો જેથી લમ્સ ના રહે.
- 3
થોડી વાર રાબને ઉકળવા મુકો ચલાવતા રહો...થોડી ઘટ્ટ થાય એટલે બાઉલમાં લઈ બદામ પિસ્તાની કતરણ થી તેમજ કેસરના તાંતણા વડે સજાવી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાબ (Raab Recipe In Gujarati)
જૈનો , પર્યુષણ માં બધા જ 8 દિવસ ઉપવાસ નથી કરતા હોતા. ધણા લોકો એકાસણા, બેસણું પણ કરતા હોય છે. ત્યારે આ રાબ શકિત અને ઈમ્યુનીટી પ્રદાન કરે છે. 8 દિવસ ના ઉપવાસ પછી પારણાં માં પણ આ રાબ પીવાય છે. બહેનો માટે આ રાબ બહુ અસરકારક છે.#PR#CR Bina Samir Telivala -
મલ્ટી ગ્રેઈન સ્વીટ પેનકેક(Multy grain sweet pancake recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જPost -4 Sudha Banjara Vasani -
રાબ(Raab Recipe in Gujarati)
#GA4#Week15#Jageeryઆ રાબ પીવાથી કમર ના દુખાવા ખુબજ રાહત થઈ છે અને શક્તિ વર્ધક છે . Daksha pala -
ગુંદર ની રાબ GOND RAAB EDIBLE GUM RAAB
#CB6#cookpadindia#CookpadgujaratiWeek 6ગુંદર ની રાબ Ketki Dave -
બાજરી ની શક્તિવર્ધક રાબ
#CB6#Week6આ રાબ ને ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. આ રાબ ખુબ જ હેલ્થી અને શક્તિ વર્ધક છે. શિયાળા માં તાસીર ઠંડી હોય છે જેથી આ રાબ ખુબ જ ગુણકારી છે અને શિયાળા માં શરદી અને ઉધરસ માં ખુબ જ રાહત આપે છે. Arpita Shah -
સુંઠ અને ગંઠોડા ની રાબ (Sunth Ganthoda Raab Recipe In Gujarati)
#CB6આ રાબ શિયાળા માં બૂસ્ટર નું કામ કરે છે. ગરમી આપે છે. શરદી માં રાહત આપે છે. Dhara Jani -
રાબ (Raab Recipe In Gujarati)
અમારા જૈનો માં ઉપવાસ કે એકટાણા કરીએ ને તો પારણા માં અમે આ રાબ ખાસ બનાવીએ .જેથી તાકાત પણ આવે અને હેલ્થ માટે ફાયદાકારક છે.#ff1 Nisha Shah -
ગુંદર ની રાબ(Gundar ni raab recipe in Gujarati)
#MW1.#રાબ#પોસ્ટ 4રેસીપી નંબર ૧૨૨શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને શિયાળામાં શક્તિવર્ધક વસ્તુ ખાવાથી ,આખા વરસની શક્તિ મળી જાય ,અને આ રાબ ગુદર, અને વસાણા ,યુક્ત હોવાથી શરીરમાં ખૂબ જ શક્તિ પ્રદાન થાય છે. Jyoti Shah -
ડ્રાયફ્રુટ રાબ (Dryfruit Raab Recipe In Gujarati)
#GA4#Week 15આ રાબ ગોળ માંથી બને છે શિયાળા માટે આ બેસ્ટ વસાણું છે આમાં ઘી ઓછું આવે છે એટલે વજન પણ વધતું નથી અને વધુ વધુ બેનિફિટ્ મળે છે Kalpana Mavani -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#છપપ્નભોગ રેસિપી ચેલેન્જ#રાબઅમારે એકાદશી વ્રત ના બીજા દિવસે પારણા માં સૂંઠ ને રાબ સવારે ઠાકોરજી ને ધરવવા થાય જ.... તો મે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
બાજરા ગુંદરની રાબ (Bajra Gundar raab recipe in Gujarati)
#GA4#week24#bajra બાજરા ના લોટ માંથી બનાવવામાં આવતી બાજરા ગુંદર ની રાબ શિયાળામાં શરીર માટે ખૂબ જ ગુણકારી હોય છે. શરદી ઉધરસ થાય ત્યારે આ રાબ પીવાની સલાહ આપણા વડીલો આપતા હોય છે. આ રાબ બનાવવા માટે બાજરા ઉપરાંત ગુંદર, ગોળ અને બીજા દેશી ઓસડીયા નો ઉપયોગ પણ કરવામાં આવે છે. નાના બાળકો માટે પણ શિયાળામાં આ રાબ ઘણી ફાયદાકારક બને છે. Asmita Rupani -
રાજગરાની રાબ(Amaranth flour Raab recipe in Gujarati)
#GA4 #week15#Amaranth#Herbal#Jaggery આ રાબ બાળકો, મહિલાઓ અને વડીલો માટે શિયાળા માં ખૂબ ફાયદાકારક છે વહેલી સવારમાં પીવાથી ઉર્જાનો સંચાર થાય છે ઈમમુનિટી બુસ્ટ કરે છે....શક્તિવર્ધક છે... Sudha Banjara Vasani -
કેસર પનીર મલાઈ પેંડા (Saffron Paneer Creamy Penda recipe in Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જપ્રસાદ#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપીPost-7 Sudha Banjara Vasani -
ગુંદર ની રાબ(Gundar Raab Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MW1#post 2 શિયાળામાં ગુંદર ની રાબ રોજ પીવી જોઈએ. રોજ સવારે આ રાબ પીવાથી તમને આખા દિવસની એનર્જી મળી રહેશે . અને સાથે all-in-one વસાણું ( Check my recipe)લઈ લેવું જોઈએ જે તમારો શિયાળાનો બ્રેકફાસ્ટ થઇ ગયો કહેવાય. જે લોકોને કમર માં દુખતું હોય તેઓએ આ રાબ ખાસ પીવી જોઈએ SHah NIpa -
ગુંદર ની રાબ (Gunder Raab Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiગુંદર ની રાબ Ketki Dave -
-
સુંઠ પાઉડર ની રાબ (Ginger Powder Raab Recipe In Gujarati)
#VR#MBR8#cookpadindia#cookpadgujaratiસુઠ પાઉડર ની રાબ શિયાળા મા સવારે આ સુંઠની રાબ પીવાથી શરીર મા ગરમાવો & સ્કુર્તિ તો આવે જ છે સાથે સાથે વાયુ... કફ & સાંધા કમર ના દુખાવા મા પણ ધીરે ધીરે રાહત થાય છે.... ૧ વાર ૧ અઠવાડિયા માટે બનાવી ને પીવો.... Ketki Dave -
પૌષ્ટિક રાબ (Nutritious Raab Recipe In Gujarati)
#CB6શિયાળામાં આ રાબ પીવાથી ઠંડી ઉડે છે. શરદી હોય ત્યારે ધીમાં શેકવા ને બદલે કોરો લોટ જ શેકીને લેવાથી શરદી અને કફમાં રાહત મળે છે. તજ, લવિંગ મરી સુંઠ ગંઠોડા પાઉડર એડ કરી મસાલા વાળી રાબ પણ બનાવી શકાય છે છે. તાવ કે શરદી પછી જીભનો સ્વાદ જતો રહ્યો હોય તો મગના પાપડ આ રાબ સાથે લેવાથી ફાયદો થાય છે. Jigna Vaghela -
ગુંદર કોકોનટ રાબ (Gunder Coconut Raab Recipe In Gujarati)
#VRવિન્ટર વસાણાશિયાળા માં જેમ વસાણા ખાવા થી સ્ફૂર્તિ મળે છે તેમ રાબ પીવા થી પણ ઘણા બધા ફાયદા છે. Arpita Shah -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6છપ્પનભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં તંદુરસ્તી જાળવવા માટે ઠંડીથી બચવા માટે હેલ્ધી રાબ નો ઉપયોગ કરવામાં આવે છે બાજરીના લોટની હેલ્ધી મનભાવન Ramaben Joshi -
રાજગરાની મસાલા રાબ(Rajgira Masala Raab Recipe In Gujarati)
#Immunityપોસ્ટ - 1 રાજગરો (Amaranth flour) પ્રોટીન થી ભરપૂર છે.ઉત્તમ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે.ઓક્સિજન લેવલ ને બેલેન્સ કરે છે.વેઈટ લોસ કરે છે...તેમાં મેં ગોળ, સુંઠ, કાળા મરી અને ગંઠોડા પાઉડર, સીતોપલાદિ ચૂર્ણ તેમજ ડ્રાયફ્રુટ પાઉડર જેવા રીચ ઘટકો-મસાલા ઉમેર્યા છે..આ રાબ સવારે અને રાત્રે સૂતી વખતે પીવાથી રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે... Sudha Banjara Vasani -
ગુંદરની રાબ (Gundar raab Recipe in Gujarati)
ગુંદરની રાબ એ શિયાળામાં બનતા એક વસાણા માનુ એક છે#MBR6#cookpadindia#cookpadgujrati Amita Soni -
બાજરી ની રાબ (Millet Flour Raab Recipe In Gujarati)
#week2 બાજરી ની રાબ એક હેલ્થ ડ્રીંક છે જેમાં બોવ બધા ગુણો રહેલા છે શિયાળાની ઠંડીમાં આ રાબ પીવાની મજા પડે છે અને જ્યારે શરદી, ઉધરસ થઈ હોય ત્યારે આ રાબ નું સેવન કરવામાં આવે તો તેમાં પણ રાહત મળે 6 Hemanshi sojitra -
મલ્ટીગ્રેઈન ગુંદર-મેથીપાક(Multigrain gundar-methipak recipe in Gujarati)
#MW1#ઈમ્મુનિટી_બુસ્ટર_રેસિપિસ એવું કહેવાય છે કે શિયાળા માં જેણે વસાણાં ખાધા હોય તેને ક્યારેય માંદગી ના આવે... આ પાકના સેવન થી તન મન ઉર્જા અને તાજગીનો અનુભવ કરે...છે... ખુબજ પૌષ્ટિક અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે બળવર્ધક, યાદશક્તિ સતેજ કરે છે...સાંધાના દુઃખાવા માં રાહત આપે છે...આખો શિયાળો સવારના લેવામાં આવે તો આખા વર્ષ માટે નિરોગી રહેવાય છે... Sudha Banjara Vasani -
રાગીની રાબ(Raagi Flour Raab Recipe In Gujarati)
#Immunity રાગી ( નાગલી) એક સુપર ફૂડ ગણાય છે...રાગી કેલ્શિયમ નું આખું પાવર હાઉસ છે...વિટામિન "D"...ફાઈબર....પ્રોટીન થી ભરપૂર છે તેની ગોળ સાથેના સંયોજન થી બનેલ રાબ કે શીરો One - pot-meal તરીકે ચાલે છે નવજાત શિશુ ને પણ બે - બે ચમચી આ રાબ આપી શકાય છે...ઘણી જ બળવર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે.વડીલોને પણ અતિ સુપાચ્ય છે તેમાં મસાલાઓ સાથે મેં ખાસ બનાવેલ ઈંમુનિટી પાઉડર ઉમેરીને રીચ બનાવેલ છે ડાયાબિટીસ ના દર્દ માટે ઔષધ રૂપે કામ કરે છે.... Sudha Banjara Vasani -
ગુંદર ની રાબ (Gundar Raab Recipe in Gujarati)
#MW1#RAAB#COOKPADGUJRATI#CookpadIndia ગુંદર નો ઉપયોગ શિયાળા દરમ્યાન યોગ્ય માત્રા માં કરવા થી કમર નાં દુઃખાવા માં ઘણી સમસ્યા દૂર કરી શકાય છે. આ સાથે સાંધા નાં દર્દ માં પણ ખૂબ ઉપયોગી છે. આ સાથે તેમાં વાપરતા અન્ય વસાણાં રોગપ્રતિકાર શક્તિ વધારે છે અને પાચનક્રિયા સક્રિય કરવા મદદરૂપ થાય છે, શરીર નું બળ વધારે છે. Shweta Shah -
-
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7Week7 શિયાળા ની ફૂલ ગુલાબી ઠંડીમાં અડદિયા ખાવાથી શરીરમાં ગરમાવો અને નવી ઉર્જા આવે છે બળવર્ધક છે અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. Sudha Banjara Vasani -
મિલેટ રાગી રાબ(Milet Ragi raab recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#week3#વેસ્ટ#ગુજરાત#કાઠિયાવાડપોસ્ટ - 20 બાજરી અને રાગી માં ભરપૂર કેલ્શિયમ હોય છે ....અને મોન્સૂન ની સવારમાં ગરમાગરમ રાબ બનાવીને પીરસવામાં આવે તો જલસો પડી જાય....અને રાબમાં મેં ડ્રાયફ્રુટ પાઉડર...સુંઠ અને તજ પાઉડર ઉમેર્યા છે તેના લીધે હેલ્ધી...ટેસ્ટી અને પૌષ્ટિક બની છે...બાળકો તેમજ મોટા સૌ માણી શકે છે...👍 Sudha Banjara Vasani -
રંગુની વાલ (Rangooni Vaal recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જPost -6 Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ (5)