કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#EB
#Week12
# પનીર ચીલા

#EB
#Week12
# પનીર ચીલા

વધુ વાંચો

મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#EB
#Week12
# પનીર ચીલા

#EB
#Week12
# પનીર ચીલા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
2લોકો. માટે
  1. 2 વાટકીમગની ફોતરાવાળી દાળ
  2. 1/2 લીટર દૂધનું પનીર
  3. 2લીલા મરચાની પેસ્ટ
  4. 2 ચમચીબારીક કોથમીર
  5. 1/2 ચમચી શેકેલું જીરું
  6. 1/2 ચમચી ધાણાજીરૂ
  7. 1/2 ચમચી ચાટ મસાલો
  8. 1/2 ચમચી હળદર
  9. 1/2 ચમચી લાલ કશ્મીરી મરચું
  10. 1/4 ચમચી હિંગ
  11. પ્રમાણસર મીઠું
  12. તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પહેલા મગની દાળને પાંચથી છ કલાક પલાળી લેવી. અને પછી પલ્લી જાય એટલે તેના ફોતરા કાઢી લેવા. અને તેને મિક્સરમાં પીસી લેવી. તેમાં મરચાની પેસ્ટ પીસી લેવી.

    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધ ગરમ કરીને તેમાં દહીંથી દૂધ ફાડીને પનીર કાઢી લેવું. પાણી કાઢીને પનીર કોરું કરી લેવું. અને પનીરમાં કોથમીર ચાટ મસાલો શેકેલું જીરૂ તથા મરી પાઉડર એડ કરી અને હલાવી લેવું.

    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પીસેલી દાળમાં દરેક મસાલો એટલે કે હળદર, ધાણાજીરું, મરચું, હિંગ, ચાટ મસાલો,શેકેલું જીરું,લ મીઠું,કોથમીર એડ કરવું.

    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પીસેલી દાળ બરાબર મસાલા સાથે મિક્સ કરીને, અને પનીર પણ મિક્સ કરીને, તૈયાર કરવું.

    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે નોન સ્ટિક તવો લઈને ગેસ ઉપર મુકવો અને તવા ઉપર ખીરાને પતલુ પાથરીને ઘી અગર તેલ લગાવી અને ચીલા ઉપર પનીરનું લેયર પાથરવું.

    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ચીલા બરાબર કડક થાય, એટલે તેને પસંદગી પ્રમાણે, ફોલ્ડ કરી, અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા.

    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ પનીર ચીલા ને ટોમેટો સોસ,અને દહીં, સાથે સર્વ કરવા બહુ જ ટેસ્ટી લાગે છે.

    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પસંદ હોય તો,પનીર ની સાથે ઉપર ચીઝ પણ નાખી શકાય છે. વધારે ટેસ્ટ લાગે છે.

    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર July 30, 2021 16:04
Bombay.
i love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
July 31, 2021 16:22
Ty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. માલપુઆ (Malpua Recipe In Gujarati)
  2. માલપુઆ (Malpua Recipe In Gujarati)
  3. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
  4. સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
  5. વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
  1. ચીઝ કોબી ઓનીયન પીઝા (Cheese Kobi Onion Pizza Recipe In Gujarati)
  2. માલપુઆ (Malpua Recipe In Gujarati)
  3. ચીઝી સ્પગેટી (Cheesy Spaghetti Recipe In Gujarati)
  4. માલપુવા (Malpua Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327894
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close