પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

Ankita Tank Parmar @cook_880
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટ માં મીઠું, મરી પાઉડર, અજમો હાથથી મસળીને, હીન્ગ નાંખી મિક્સ કરી થોડું થોડું પાણી નાંખી હલાવતા જઈ બહુ ઘટ્ટ નહીં અને બહુ પાતળું નહીં એવું બેટર બનાવી ૧૦ મિનિટ ઢાકી રાખો.
- 2
હવે તેમાં આદુ,લસણ, મરચાની પેસ્ટ અને અડધૉ પનીર હાથથી મસળીને નાખી મિક્સ કરી દેવું.
- 3
હવે તવો મિડિયમ ફલેમ પર ગરમ કરવા મૂકી ૧ કળછી જેટલું બેટર નાખીને ફેલાવી દેવું અને તેના ઉપર છીણેલું પનીર સ્પ્રેડ કરી ટામેટાં ના પીસ છૂટા મૂકી ફરતે તેલ લગાવી શેકો.
- 4
નીચે થી બ્રાઉન થાય ત્યારે જરૂર લાગે તો પલટાવી ને શેકી લેવું. નીચે ઉતારી ચટણી અથવા સોસ સાથે ગરમ ગરમ પનીર ચીલા ની મજા માણવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#Week 12 આજે મે પનીર ચીલા બનાવ્યા છે પનીર ચીલા નાસ્તામાં પણ બનાવી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ બનાવી શકાય છે આ રીતે જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પનીર ચીલા. Chandni Dave -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12ચીલા એ એક પ્રકાર ની પેન કેક છે. એમાં બેસન, મગ ની દાળ ના ચીલા ફેમસ છે.અને સ્ટફિંગ મા અલગ-અલગ વેજીટેબલ એડ કરી ને છીણેલુ પનીર ઉમેરી ને તૈયાર થાય છે.સામાન્ય રીતે ચીલા ને બ્રેકફાસ્ટ, ડિનર મા લેવાય છે. ચીલા ખુબ જ હેલ્થી ને લાઇટ રેસીપી છે. Helly shah -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ચીલા ડિનરમાં પરફેક્ટ ડીશ છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે Kalpana Mavani -
વેજીટેબલ ચીલા (Vegetable Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaચણાના લોટના પુડલા (ચીલા) ગુજરાતી નાં ઘરમાં બનતાં હોય છે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ચણાના લોટમાં થોડો મેંદો ઉમેરી ને બનાવ્યા છે Sonal Shah -
પનીર સ્ટફ્ડ બેસન ચીલા (Paneer Stuffed Besan Chila Recipe In Gujarati)
#GA4#Week22#post1#chila#પનીર_સ્ટફ્ડ_બેસન_ચિલ્લા ( Paneer Stuffed Besan Chila Recipe in Gujarati) બેસનના પુડલા તો તમે ઘરે બનાવતા જ હશો. ઘણાં લોકોને બેસનના પુડલા નથી ભાવતા ત્યારે તેમાં થોડું વેરિએશન કરીને બનાવશો તો ચોક્કસ ખાશે. આજે મેં આ બેસન ચીલા માં પનીર ને ચીઝ નું વેજીટેબલ સાથે નું સ્ટફિંગ બનાવી ને ટેસ્ટી ચીલા બનાવ્યા છે. તમે મગના ચીલા બનાવ્યા હશે, ચણાના લોટના તીખા પુડલા અને ઘઉંના લોટમાંથી બનતા ગળ્યા પુડલા ખાધા હશે. ઘણીવાર એવું બને કે બાળકોને કે ઘરના કોઈ સભ્યને બેસનના પુડલા ન ભાવતા હોય. પરંતુ તેમાં થોડું વેરિએશન કરશો તો ઝટપટ ખાઈ જશે. ચણાના લોટના સાદા પુડલા બનાવવાને બદલે સ્ટફિંગ કરેલા પુડલા બનાવશો તો ખાવાની મજા પડી જશે. સ્ટફિંગનો સ્વાદ આવવાથી પુડલા વધારે ટેસ્ટી લાગશે. મારા બાળકો ને તો આ પનીર સ્ટફ્ડ બેસન ચીલા ખૂબ જ પસંદ આવ્યા. Daxa Parmar -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12આજે મે પનીર ચીલા બનાવ્યા,આ ચીલા ને તમે નાસ્તા મા કે જમવામા પણ લઈ શકો છો ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે બનાવી જુઓ Arpi Joshi Rawal -
-
ચણાના લોટના મેયો પનીર ચીલા (Chana Flour Mayo Paneer Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila#post.3Recipe નો 186.ચીલા ઘણી જુદી જુદી રીતે બને છે રવાના ફોતરા વાળી દાળ ના ના બાજરીના જુવારના પણ મેં આજે ચણાના લોટના મેયો પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
ગળ્યા ચીલા (Sweet Chila Recipe in Gujarati)
ઘઉં ના લોટ માં ગોળ અને અન્ય સામગ્રી ઉમેરી બનતા ગળ્યા ચીલા ને મીઠા પુડલા પણ કહેવાય છે. સાંજ ના સમયે જો ગરમાગરમ ખાવા મળી જાય તો મજા પડી જાય.#GA4#Week22#Chila Rinkal Tanna -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#week12Paneer Chila...આમ તો આપને ઘણી બધી અલગ પ્રકારના ચીલા બનાવતા હોય તો મે આજે પનીર ના ચીલા બનાવ્યા પ્રથમ વખત પણ ખૂબ જ ટેસ્ટી અને બધા ને ખૂબ પસંદ આવ્યા. Payal Patel -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12પનીર ની રેસિપી હોય એટલે નાના મોટા બધા ની ફેવરિટ.આજે મે બે રીતે પનીર ચીલા બનાવ્યા છે ..એક તો ચણા ના લોટ માં પનીર એડ કરી ને બનાવ્યાઅને બીજા ચીલા ઉપર પનીર મૂકી ને બનાવ્યા છે..તમને જે રીત પસંદ પડે એ રીતે બાનાવજો.. Sangita Vyas -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek 12એમ તો ચીલા ઘણી બધી જાતના બનતા હોય છે તેમાં પણ ખાસ ચણાની દાળના ચણાના લોટના અથવા મગની દાળના ચોખાના લોટ ના ઘણી જાતના બને છે પણ મેં આજે મિક્સ દાળ માંથી બનાવ્યા છે જે હેલ્થ ની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક છે જેમાં દરેકે દરેક દાળ નો સમાવેશ થાય છે જેમાંથી protein ભરપૂર માત્રામાં મળે છે . તેમજ ઓછા તેલ માંથી બને છે. Shital Desai -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#cookpadgujaratiચીલા એ પારંપરિક વાનગી છે.આમ તો આપણે ઘણી વખત ચણાના લોટના ચીલા તેમજ ઘઉંના લોટના મીઠા ચીલા બનાવતા હોઈએ છીએ. એ સ્વાદિષ્ટ લાગે છે. એવી જ રીતે રાઈસના ચીલા પણ જો પરફેક્ટ રીત થી બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીં ચોખા,સોજી, આદુની પેસ્ટ,કોથમીર મરચાની ચટણી,મીઠું, દહીં તેલ અને સોડાના ઉપયોગથી રાઈસ જિલ્લા બનાવ્યા છે તે ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તથા સ્વાદિષ્ટ બન્યા છે.મેં ચોખા પલાળીને બનાવ્યા છે. ચોખા નો લોટ હોય તો પણ તરત ઇન્સ્ટન્ટ બની જાય છે. ચીલા ચવડ ન બને એ માટે મેં તેલ અને સોડા નો ઉપયોગ કર્યો છે. Ankita Tank Parmar -
રાગી અને ચણાના લોટના પનીર ચીલા (Ragi Chana Lot Paneer Chila Recipe In Gujarati)
#EB#Week12પનીરમાં રહેલું સેલેનિયમ અને પોટેશિયમ મગજ માટે જરૂરી છે. પનીરનું રોજ સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા વધે છે અને યાદશક્તિમાં પણ વધારો થાય છે. પનીર બીપીને કંટ્રોલ કરે છે. સાથે જ તેમાં રહેલાં હેલ્ધી ફેટ શરીરમાં ગોળ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.આથી હાર્ટથી જોડાયેલી બીમારીઓ થવાનો ખતરો ઓછો થાય છે. પનીરમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, ઓમેગા-3, 6 ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તેનું સેવન કરવાથી હાડકાઓ મજબૂત થાય છે. સાથે જ આર્થ્રાઈટિસ થવાનો ખતરો ઓછો થાય છે. પનીર ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ઓવરઈટિંગ થતું નથી. જેનાથી વજન કંટ્રોલમાં રહે છે. રાગી એક પોષ્ટિક આહાર છે. જે દેખાવે સરસો જેવા લાગે છે. રાગી ખાસ કરીને એમિનો એસિડ, મિથ્યોનાઇન માટે મહત્વપૂર્ણ છે. રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, કેલરી હોય છે. હાડકાંની મજબૂતી માટે રાગી એક સંપૂર્ણ આહાર છે. રાગીમાં એવું પ્રોટિન હોય છે, જેનું પાચન શરીર સરળતાથી કરી લે છે. રાગી આપણા શરીરમાં ઘણું ધીરે-ધીરે હજમ થાય છે. અતઃ તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે તેથી આપણને વધુ ભુખ લાગતી નથી.આયર્ન ચણાના લોટમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે આ કારણોસર બેસન આયર્નની કમી પૂર્ણ કરવા માટે પણ કામ કરે છે. ચણાના લોટમાં ડાયેટરી ફાઇબર્સ (ડાયેટરી ફાઇબર્સ) પુષ્કળ પ્રમાણમાં થાય છે, જેના કારણે તે ભૂખને સરળતાથી દૂર કરી દે છે. જે રીતે ફેટ (ચરબી) બેસન માં હાજર હોય તે સ્વાસ્થ્ય માટે સારી ફેટ્સ આપે છે. ચણાના લોટમાં હાજર ફૉસ્ફોરસ અને અમારા શરીરમાં હાજર કેલ્શિયમ સાથે મળીને હાડકાંની રચનામાં મદદ કરે છે અને તેમને મજબૂત બનાવે છે.આ પનીર ચીલા ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તમે પણ બનાવજો. Neelam Patel -
-
-
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
મારા ઘરમાં પનીર બધાને ખૂબ જ ભાવે છે તો આપણે પુડા તો ખાતા જ હોઈએ છીએ પણ સ્ટફિંગ વાળા પનીરના પુડા ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં આ ટ્રાય કર્યું છે Meghna Shah -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
બ્રેડ પનીર ચીલા (Bread Paneer Chila Recipe In Gujarati)
#EB#WEEK12ચીલા ઘણા પ્રકાર ના આપડે બનાવતા હોઈ મે આજે કઈક અલગ ચીલા ટ્રાય કર્યા બવ જ મસ્ત બન્યા તમે બધા પણ જરૂર બનાવજો. charmi jobanputra -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15333740
ટિપ્પણીઓ (4)