દૂધી અને સરગવા નો સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

#RC4
Green color theme
Rainbow challenge

દૂધી અને સરગવા નો સૂપ (Dudhi Saragva Soup Recipe In Gujarati)

#RC4
Green color theme
Rainbow challenge

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનટ
2 વ્યક્તિ
  1. 2સરગવા ની શીંગ કાપી લો
  2. 100 ગ્રામદૂધી
  3. મીઠું
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 1/2 ટી સ્પૂન જીરું મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫મિનટ
  1. 1

    સૌ પ્રથમ સરગવા ને કાપી લો. દૂધી ની છાલ પણ નીકાળી ને કટ કરીને પાણી થી ધોઈને કૂકર મા મીઠું નાખી પાણી 2 ગ્લાસ નાખી બાફી લો. 4 વ્હીસલ વગાડવી

  2. 2

    ત્યારબાદ સરગાવા ના ગર ચમચી વડે નીકાળી લો અને છાલ નીકાળી દૂધી અને ગર ને બ્લેન્ડર ફેરવી એકરસ કરીને ગળી લો

  3. 3

    હવે તેમાં લીંબુનો રસ અને જીરું મરી પાઉડર નાંખી સર્વ કરો. એક્દમ હેલ્થી. AA સૂપ સવાર મા પીવાથી સ્ફૂર્તિ રહે છે. જેને સાંધા ના દુખાવા હોય તેને માટે ખૂબ ફાયદો કરે છે

  4. 4

    કેલ્સિયમ અને ફોસ્ફરસ અને વિટામીન A થી ભરપૂર. દૂધી પણ cholesterol માટે ફાયદો કરે તો રાહ શાની જુવો બનાવો ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes