પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને સાતથી આઠ કલાક માટે પલાળી દેવાની ત્યારબાદ પાણી નિતારી બજારમાં લસણ અને મરચા નાખી ક્રશ કરી લેવાની.
- 2
ચણાની દાળ ક્રશ થઈ જાય એટલે તેમાં સોજી, દહીં, મીઠું નાખી તેનો ખીરું બનાવી લેવાનું. પનીરના નાના નાના cube કરી લેવાના એક નોનસ્ટીક પેન મૂકી તેમાં બટર નાંખી ગરમ થાય એટલે તેની અંદર મરચાનો ભૂકો મીઠું અને ચાટ મસાલો નાખી પનીરના ક્યૂબ્સ અને ડુંગળીને સાંતળી લેવાના.
- 3
હવે નોન સ્ટીક તવી લઈ તવી ગરમ થાય એટલે તેની ઉપર ખીરું પાથરી અને ખીરાની ઉપર પનીર અને કાંદા નું મિશ્રણ પાથરી તેની ઉપર કોથમીર ભભરાવો બટર લગાડી અને ચિલ્લાને શેકાવા દો. એક બાજુ બરાબર શેકાઈ જાય એટલે તેને ધીરેથી પલટાવી દેવાનુ. બંને બાજુ બરાબર શેકાઈ જાય એટલે ગરમ ગરમ પનીર ચીલા ને સેઝવાન સોસ, કેચપ, ચીલી સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ચીલી ચીલા (Paneer Chili Chila Recipe In Gujarati)
#EB#week12#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ચીલા
#EB#Week12#paneerchilla#cookpadindia#cookpadgujaratiપનીર ના શોખીનો ને ખુશ કરી દે તેવી ઝટપટ બનતી વાનગી પનીર ચીલાની રેસીપી આજ જોઇએ. Ranjan Kacha -
-
-
-
ગાલીક ચીલી સેઝવાન પનીર ચીલા (Garlic Chili Schezwan Paneer Chila Recipe In Gujarati)
#EB#Week12 Bhagyashreeba M Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15329202
ટિપ્પણીઓ (8)