રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફીને તેમાં મસાલો કરી ગોળા વાળી લેવા.
- 2
ચણા નો લોટ ચોખાનો લોટ બે અને મસાલો નાખી ખીરું તૈયાર કરો. તેમાં બટાકા વડા નાખી ને ગેસ પર લોયા માં તેલ આવી જાય એટલે પાડવા માંડો. મિડિયમ ગેસ પર થવા દેવા. અને કાઢી લો. ચટણી સાથે સર્વ કરો સોસ પણ લઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.# ટ્રેન્ડીંગ રેશિપી#બટાકા વડા Vibha Mahendra Champaneri -
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાત જુદા જુદા ફરસાણ મળે છે. એમાંથી એક બટાકા વડા. Pinky bhuptani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
રાજસ્થાની બટાકા વડા (Rajasthani Bataka Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
-
-
-
-
-
પાલક બટાકા વડા (Palak Batata Vada Recipe In Gujarati)
#GA4#Week2#spinachબટાટાવડા તો ખાધા જ હશે પણ પાલક-બટાટાવડા નો ટેસ્ટ કંઈક અલગ જ આવશે..થોડો સોફ્ટ થોડો ક્રિસ્પી.. તો ચાલો બનાવીએ. Archana Thakkar -
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
બટાકા વડા(Bataka Vada Recipe in Gujarati)
તહેવારો માં બપોરે જમવામાં મિષ્ટાન્ન સાથે ફરસાણ પણ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. તેમાં પણ જો ગરમાગરમ બટાકા વડા મળી જાય તો મજા જ પડી જાય.#GA4#Week9#fried Rinkal Tanna -
ચટપટા બટાકા વડા (Chatpata Bataka Vada Recipe In Gujarati)
#PS#Tips બટાકા વડા ને તરતી વખતે ખીરામાં ગોરા મૂકી ચમચી માં લઇ વધારાનું ખીરુ ચમચી થોડી ત્રાંસી કરીને વધારાનું ખીરુ કાઢી લેવું અને ધીમેથી ગરમ તેલમાં મૂકો. આમ કરવાથી તેલમાં લોટ ની મમરી પડતી નથી. બટાકા વડા નો ગોળ shep સુંદર લાગે છે. આજની મારી આ ટિપ્સ છે. થેન્ક્યુ. Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16409610
ટિપ્પણીઓ (3)