બટાકા વડા (Bataka Vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા બાફેલા બટાકા ને મેસ કરી લ્યો તેમાં મીઠું મરચું ગરમ મસાલો,આદુ મરચાની પેસ્ટ,ખાંડ,લીંબુ નો રસ,લીલા ધાણા,પૌવા નાખી હલાવી લ્યો એક બાજુ રાખી દયો
- 2
એક બાઉલ માં ચણા નો લોટ લઈ તેમાં મીઠું હળદર મરચુ,હીંગ,સોડા નાખી જરૂર પાણી નાખી ખીરું તૈયાર કરો
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો બટેટાના માવાના ગોળા વાળો તેલ ગરમ થાય એટલે ખીરામાં ગોળા બોળી તેલમાં પાડો બને બાજુ ફેરવી સેજ ગુલાબી થાય એટલે ઉતારી લ્યો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ બટાકા વડા. તેને કઢી અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Vidhi V Popat -
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending recipe#Bateta vada#cookpadindia#cookpadgujrati આજે મેં બટાકા વડા બનાવ્યા છે, બટાકા વડા તો બધા જ બનાવતા હોય છે, પણ મેં થોડીક અલગ રીતે કર્યા છે ખુબ જ સરસ થયા છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15362793
ટિપ્પણીઓ