બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ લોકો
  1. ૮ નંગબટાકા
  2. ૧ મોટી ચમચીઆદુ મરચાંની પેસ્ટ
  3. ર કપ ચણાનો લોટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ ચમચીખાંડ
  6. ૧ ચમચીલીંબુંનો રસ
  7. કોથમીર જરૂર મુજબ
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. તેલ તળવા માટે
  10. ચપટીખાવાનો સોડા
  11. ચટણી માટે :
  12. ૧ ટુકડોગોળ
  13. નાના ટુકડા આંબલી
  14. મીઠું સ્વાદ મુજબ
  15. કોથમીર જરૂર મુજબ
  16. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  17. ૧/ર ચમચી ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને બાફી તેનો છુંદો કરી લો. તેમજ તેમાં આદું-મરચાની પેસ્ટ, ગરમ મસાલો, મીઠું, લીંબુનો રસ અને કોથમીર નાખી મિક્સ કરી લો.

  2. 2

    તેનાં નાનાં નાનાં ગોળા વાળી લો.

  3. 3

    ચણાનો લોટ લઈ તેમાં પાણી ઉમેરી બેટર તૈયાર કરી દો. બટાકા વડા પાડતી વખતે તેમાં સોડા ઉમેરવો.

  4. 4

    આંબલી અને ગોળની ચટણી બનાવવા બંનેને ગરમ પાણીમાં ઉકાળી લો ત્યારબાદ ઉપર મુજબ ની સામગ્રી ઉમેરી ચટણી બનાવી લો.

  5. 5

    તેલ ગરમ મૂકી તેમાં વડા તળી લો.ગરમાં ગરમ ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes