બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ ને કૂકર માં બાફી લો અને તેને થોડીવાર સુધી ઠંડા થાય એટલે તેને છોલી ને મેશ કરી લો
- 2
હવે તેમાં આદુ લસણ મરચાં ની પેસ્ટ ઉમેરો અને ગરમ મસાલો, હળદર, મીઠું, લીંબુ નો રસ અને ખાંડ, કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો અને તેના નાના નાના ગોળા બનાવી લો
- 3
હવે એક બાઉલ માં બેસન ચાળી લો અને તેમાં મીઠું, ચપટી હળદર, અને સોડા ઉમેરી દો અને તેમાં ૧ ચમચી ગરમ તેલ ઉમેરી અને તેમાં થોડું થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરો
- 4
હવે ગેસ પર એક કઢાઈ મૂકી તેમાં તેલ ગરમ કરો અને તેમાં બટાકા વડા ને ચમચી ની મદદ થી તેલ માં મૂકી ને તળી લો
- 5
ટેસ્ટી અને ચટાકેદાર બટાકા વડા ને કેચઅપ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#Week2#56bhog#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
-
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#week2છપ્પનભોગ ચેલેન્જઆજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે. Hemaxi Patel -
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trend2#Week2#cookpadindia#cookpadgujarati#cookpadબટાકા વડા ગુજરાતીઓ નુ પ્રખ્યાત ફરસાણ છે. Komal Khatwani -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15711614
ટિપ્પણીઓ (8)