ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ધોઈ છાલ ઉતારી પાણી માં રાખો. પછી ૩/૪ ઈચની ફ્રેન્ચ ફ્રાય જેવી સ્લાઈડ કટ કરી પાણીમાં રાખી બે વાર ધોઈને ઉકળતાં પાણીમાં નાખો. મીઠું નાંખી ૭૫% જેવી બાફી લેવી.
- 2
પછીચાળણીમાં કાઢીને ઉપર ઠંડુ પાણી રેડી દેવું જેથી કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય. પછી કોટનના કપડાં માં મૂકી કોરી થાય ત્યારે પ્લેટમાં લઈ કોર્ન ફ્લોર, ચોખાનો લોટ થી કોટ કરી લો.
- 3
હવે મેંદો,ચોખાનો લોટ અને મીઠું મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી ભજીયાં જેવું બેટર બનાવી લો. કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યારે સ્લાઈડ ને બેટરમા ડીપ કરી તેલમાં છૂટી છૂટી મૂકી મિડિયમ ફલેમ પર તળી લો.
- 4
હવે મિકસિન્ગ બાઉલમાં કોર્ન ફ્લોર, સોયાસોસ,ચીલી સોસ,ટોમેટો સોસ અને પાણી લઈ મિક્સ કરી સોસ તૈયાર કરી લો.
- 5
કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે લસણ,આદુ,કેપ્સીકમ, ડુંગળી સોતે કરી બનાવેલ સોસ નાખી થોડું પાણી ઉમેરી બરાબર હલાવી લો. પછી તેમાં ફ્રાય કરેલી ચીપ્સ ઉમેરી બરાબર હલાવી લો.
- 6
સર્વિંગ પ્લોટમાં કાઢી તલ અને ડુંગળી ના પાન સ્પ્રેડ કરો. ટેન્ગી ટેસ્ટ સાથે તૈયાર છે ડ્રેગન પોટેટો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato recipe in Gujarati)
#EBWeek12 આ વાનગી ઈન્ડો ચાઈના ક્યુઝીન ની છે...મૂળ ચાઈના માં બનતી વાનગી ને ઈન્ડિયન ટચ આપીને બનાવવામાં આવે છે...સ્ટાર્ટર તરીકે તેમજ બ્રેકફાસ્ટમાં સર્વ કરવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)