રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#FD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
ર વ્યક્તિ માટે
  1. ૨ કપપાસ્તા
  2. ૧ ટીસ્પૂનમીઠું
  3. ૨ ટીસ્પૂનતેલ
  4. કળી લસણ
  5. મોટી ડુંગળી
  6. ૧ ટીસ્પૂનલાલ મરચું
  7. ટામેટાં
  8. ૧/૨ ટીસ્પૂનમીઠું
  9. ૩ ટીસ્પૂનકૅચપ
  10. ૧/૨મકાઇ ના બાફેલા દાણા
  11. કૅપસીકમ
  12. ૨ ટીસ્પૂનસૂકો ઓરેગાનો
  13. 1+1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
  14. ર ટીસ્પૂન બટર
  15. ૧/૪ કપપ્રોસ્ડેડ ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક પૅન મા ૨ કપ પાણી ગરમ કરો, ઉકળવા દો, તેમાં ૨ ટીપાં ઓલીવ ઓઈલ નાખી પાસ્તા નાખી ૯૦ ટકા જેટલું બફાવા દો, પાસ્તા ચારણી મા કાઢી નિતારી લો

  2. 2

    એક કઢાઈમાં તેલ અને બટર મૂકી ક્રશ કરેલું લસણ નાખી ડુંગળી ઝીણી સમારેલી નાખો, ત્યારબાદ ઝીણાં સમારેલાં ટામેટાં નાખો

  3. 3

    તેમા લાલ મરચું, બાફેલા મકાઈના દાણા, કૅપસીકમ નાખી પાસ્તા ઉમેરી દો પછી ટોમેટો કેચઅપ નાખો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ઉમેરો

  4. 4

    પાસ્તા તૈયાર થાય એટલે સર્વિગ પ્લેટ મા કાઢી ચીઝ છીણી લો, ખાવાની ખૂબ મજા આવે છે

  5. 5

    મારી વહાલી સખી ને મને પાસ્તા ખુબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes