ખજુર ના લાડું (Khajur ladoo Recipe in Gujarati)

Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
Vadodara

#GA4
#week14
બહુજ પૌષ્ટિક અને એકદમ ઓછું સમાન use કરીને બનાવેલ છે😍

ખજુર ના લાડું (Khajur ladoo Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week14
બહુજ પૌષ્ટિક અને એકદમ ઓછું સમાન use કરીને બનાવેલ છે😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
૧૦-૧૨ નંગ
  1. 2 વાડકીખજુર
  2. ૧/૨ કપઘી
  3. 1/4 કપડ્રાયફ્રુઇટ

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    સૌપ્રથમ ખજુર ના બિય કાઢી નાખો અને તેને એક પેન માં થોડું ગરમ કરી લો.

  2. 2

    હવે તમારો ખજુર ઠંડો પડે એટલે તેમાં dryfruits એડ કરો.

  3. 3

    અને પછી તેના નાના બોલ્સ બનાવો.અને તેને ખસ ખસ થી સજાવો.સરસ મજાના આપડા બોલ

  4. 4

    ધન્યવાદ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Chirayu Oza
Priyanka Chirayu Oza @momskitchen1
પર
Vadodara
My kids made me cook... love to cook for hubby and baby
વધુ વાંચો

Similar Recipes