ખજુર નો હલવો

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#શિયાળા

ખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો...

ખજુર નો હલવો

#શિયાળા

ખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
5 વ્યક્તિ
  1. 1લીટર દૂધ
  2. 250 ગ્રામબી વગર નો ખજુર
  3. 1/2 ચમચીએલચીનો પાઉડર
  4. 1/4 કપખાંડ
  5. 1/2 કપડ્રાય ફ્રુટ
  6. 2-3 ચમચીડ્રાય કોકોનટ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    કઢાઈ મા દુઘ ગરમ કરી તેમાં ખજુર ઉમેરી ઢાંકી બધું દૂધ સોસાય જાય ત્યાં સુધી ઘીમાં તાપે પકાવો.

  2. 2

    આ મીશ્રણ ને મીકસી મા પીસી લો... કઢાઈ મા ઘી ગરમ કરી તેમાં આ પેસ્ટ ઉમેરી સાતળી લો.

  3. 3

    પછી એલચીનો પાઉડર, ખાંડ, ડ્રાય કોકોનટ પાઉડર મીકસ કરી કઢાઈ થી મીશ્રણ છુટે ત્યાં સુધી સતત હલાવતા રહો...

  4. 4

    ગરમાગરમ કે ઠંડું પીરસો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes