પીઝા (Pizza Recipe In Gujarati)

Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260

પીઝા નું નામ સાંભળી મોઢામાં😋

પીઝા (Pizza Recipe In Gujarati)

પીઝા નું નામ સાંભળી મોઢામાં😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો
  1. 2પીઝા રોટલા
  2. 2ડુંગળી
  3. ૧ સમારેલી ડુંગળી
  4. ટામેટાં
  5. ૧ સમારેલું ટમેટું
  6. 1કેપ્સિકમ
  7. થોડીક બાફેલી અમેરિકન મકાઈ
  8. 2ચીઝ ક્યુબ્
  9. 1લાલ મરચું
  10. 2 તજ લવિંગ
  11. 2 ચમચીતેલ
  12. સ્વાદ અનુસારમીઠું
  13. ૧ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ગેસ ઉપર તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ, મરચું નાખી ડુંગળી અને ટામેટા નાખી ચડવા દેવું. ચડી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું,મરચું નાખી એકથી બે મિનિટ મિક્સ કરો. ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું અને મિક્સરમાં ક્રશ
    કરી લો. પીઝા સોસ તૈયાર છે.

  2. 2

    બધી સામગ્રી તૈયાર કરી રાખો. એક પીઝા પર સોસ લગાવી ગરમ લોઢી પર મૂકો. તેની ઉપર કેપ્સિકમ,ડુંગળી,ટામેટાં નાખવા.

  3. 3

    ત્યારબાદ ઉપરથી ચીઝ ખમણી ને નાખવું. ચીઝ નાખી ઢાંકણ ઢાંકી દેવું તેથી ચીઝ બરાબર મેલ્ટ થઈ જાય. ગરમાગરમ ઉતારી તેના પીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260
પર

Similar Recipes