રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં પાણી મીઠું અને એક ચમચી લીંબુનો રસ નાખી અને પલાળેલા ચોખા ઉમેરો ત્યારબાદ ગેસ ઉપર રાઈસ બરાબર ચડી જાય ત્યાં સુધી થવા દો કાણા વાળી ચાળણીમાં રાઈસ નાખી પાણી નિતારી લો
- 2
ત્યારબાદ રાઈસ ને 1/2 કલાક માટે ઠંડુ થવા દો પછી ગેસ ઉપર પેન મૂકી બટર અને તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં હિંગ અને કાંદા ૨ મિનીટ માટે સાંતળો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ બધા સોસ ઉમેરો અને જરૂર મુજબ મસાલા કરી બરાબર મિક્ષ કરી લો
- 3
પછી તેનું બારીક સમારેલા પનીર ના પીસ અને રાંધેલા બાસમતી રાઈસ એક ચમચી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો
- 4
તો હવે આપણો ગરમા-ગરમ ટેસ્ટી મોનસુન સિઝન માં ખાવા માટે પનીર વેજ બિરયાની તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો દહીના રાયતા સાથે બહુ મસ્ત લાગે છે
Similar Recipes
-
-
તીખા પનીર વેજીટેબલ રાઈસ (Spicy Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
ચાઈનીઝ પૌવા (Chinese Pauva Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
પનીર વેજીટેબલ રોસ્ટી (Paneer Vegetable Rosti Recipe In Gujarati)
#PCપનીર રેસીપીટેસ્ટી અને હેલ્ધી😋😋 Falguni Shah -
-
-
-
-
-
કાશ્મીરી કોફતા (Kashmiri Kofta Recipe In Gujarati)
#MRCMonsoon season recipeશનિવારસ્વીટ સબ્જી Falguni Shah -
-
-
-
-
-
-
-
વેજ ટીકી સિઝલર (Veg. Tikki Sizzler Recipe In Gujarati)
#WK3#week3ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
પાલક વેજીટેબલ ચાઈનીઝ ફ્રેન્ચ ફ્રાઈસ (Palak Vegetable Chinese French Fries Recipe In Gujarati)
#MBR5Week5#BRગ્રીન ભાજી ની રેસીપી Falguni Shah -
-
-
-
પનીર વેજીટેબલ મોમોસ (Paneer Vegetable Momos Recipe In Gujarati)
#MBR6Week6ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
પનીર વેજ રોટી રેપ (Paneer Veg Roti Wrap Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ચીલી પનીર (Chilli Paneer Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesચોમાસામાં આવી ચટાકેદાર વાનગી ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
પનીર ચીલી સિઝલર
#માઇઇબુક#પોસ્ટ_30આ રેસીપી મે મારી મેરેજ એનિવર્સરી પર પ્લાન કરી હતી. ત્યારે લોક ડાઉન પણ ચાલુ હતું. બહાર જઈ ને સેલિબ્રેશન કરવું મુશ્કેલ હતું તેથી અમે ઘરે જ કેન્ડલ લાઇટ ડિનર અરેન્જ કયું હતું. તો આજે હું પનીર ચીલી સિઝલરની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Vandana Darji -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15342671
ટિપ્પણીઓ (2)