બિરયાની(Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી રાઈસ પાંચ મિનિટ માટે પલાળી રાખો
- 2
ત્યારબાદ કુકરમાં તેલ અને બટર ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં તજ નો ટુકડો વેજીટેબલ ઉમેરો
- 3
અને બે મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં સેજવન ચટણી જરૂર મુજબ મસાલા પનીર ના પીસ ઉમેરીબરાબર મિક્સ કરો
- 4
ત્યારબાદ તેમાં બાસમતી રાઈસ ઉમેરો અને દોઢ ગ્લાસ પાણી ઉમેરી ત્રણ સીટી વગાડી લો ત્યારબાદ સર્વિંગ બાઉલમાં ગરમાગરમ પાપડ સાથે સર્વ કરો બહુ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બિરયાની(Biryani Recipe in Gujarati)
#GA4#Week18અહીં મેં ફણસી નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar -
-
-
-
-
-
-
-
-
દમ બિરયાની(Dum Biryani Recipe in Gujarati)
બિરયાની બધાં ને ખૂબ ભાવે , આજે દમ બિરયાની બનાવી છે. બધાં એક વાર ટ્રાય જરૂર કરજો. ખૂબ ટેસ્ટી બની છે.#GA4#WEEK16 Ami Master -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14324009
ટિપ્પણીઓ (13)