રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમા ચણાનો બાજરાનો લોટ ઉમેરી દો
- 2
સમારેલી મેથી લસણની પેસ્ટ અને બધા મસાલા ઉમેરી બે ચમચી જેટલું તેલનું મોણ ઉમેરી લોટની કણક તૈયાર કરી લો
- 3
આ લોટને પાંચ મિનિટ સુધી રહેવા દો પછી તેમાંથી ગોળ થેપલા વણી લો
- 4
આથી પ્લાને નોન સ્ટીક પેન માં તેલ લગાવી બંને સાઇડ સરસ શેકી લો પછી તેને ગરમા ગરમ સર્વ કરો તૈયાર છે થેપલા
Similar Recipes
-
-
-
-
અજમા ના પાન ના થેપલા (Ajwain Pan Thepla Recipe In Gujarati)
અત્યારે ભાદરવા માસમાં પેટ ની તકલીફ થતી હોય છે આજમાં ના પાન પેટ ની તકલીફ દુર કરે છે Jigna Patel -
મલ્ટી ગ્રેઇન હરિયાળી થેપલા (Multigrain Hariyali Thepla Recipe In Gujarati)
થેપલા તો આપણા ગુજરાતીઓની શાન છે તે ગમે ત્યારે આપણે લઈ શકીએ નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ સરસ લાગતા હોય છે અહીં મેં થેપલા એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
લેફટ ઓવર વધારેલી ખીચડી ના થેપલા (Leftover Vaghareli Khichdi Thepla Recipe In Gujarati)
બચેલી ખીચડી માંથી મસ્ત ટેસ્ટી થેપલા બન્યા છે વધારેલી ખીચડી માં વેજીટેબલ ના લીધે હેલ્ધી અને ભાત ના લીધે સોફટ બન્યા છે Jigna Patel -
કસુરી મેથી ના થેપલા (Kasoori Methi Thepla Recipe In Gujarati)
સીઝન વગર પણ મેથી ના થેપલા ની મજા લો Jigna Patel -
-
-
મગ ભાત ના થેપલા (Moong Bhat Thepla Recipe In Gujarati)
બપોર ના બચી ગયેલા મગ ભાત ના થેપલા ખુબજ ટેસ્ટી હેલ્ધી અને સોફ્ટ દહીં ડુંગળી સાથે સર્વ કરો શાક ની પણ જરૂર નથી પડતી Jigna Patel -
-
મિક્સ લોટ ના થેપલા (Mix Flour Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla મિક્સ લોટ ના થેપલા મેં આમાં કોથમીર પણ એડ કરી છે બાળકો કોથમીર ખાતા હોતા નથી તો થેપલા માં નાખી ને ખવડાવી એતો ખાઈ જાય છે Khushbu Japankumar Vyas -
-
-
-
પાલકના થેપલા (Palak Thepla Recipe In Gujarati)
થેપલાનું નામ આવે એટલે ગુજરાતી ઓ આવે ગુજરાતીઓની સવાર નો હેલ્ધી નાસ્તો એટલે થેપલા આ એક એવી વાનગી છે કે તમે એક દમ જલ્દી અને ઘરમાં મળી રહેતી વાનગીથી બને છે આ વાનગીમાં દુધી, મેથીની ભાજી કોથમિર લીલું લસણ ગાજર અને ઘઉં ની લોટ અને થોડા માસલાથી બનતી વાનગી છે તો ચાલો બનાવીએ પાલકના થેપલા.#GA4#week 20થેપલા Tejal Vashi -
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓ ના ફેવરિટ થેપલા . ગમે ત્યાં ફરવા જાય થેપલા કાંતો ઢેબરા સાથે જરૂર લઈ જાય. Sonal Modha -
-
-
દુધી મેથીના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#૩૦ મીનીટ રેસીપી #30minsCookpad indiaCookpad Gujaratiઅમારા ઘરમાં વીકમાં એક દિવસ થેપલા બને કેમ કે થેપલા બધાને બહુ જ ભાવે તો આજે મેં દૂધી અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
#30mins#30Minute recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaનવરાત્રીના દિવસોમાં ગરબા લેવા માટે તેમજ અન્ય પ્રોગ્રામમાં જવાનું હોવાથી અને શારીરિક સ્ટેમિના ટકાવવા માટે લોકો આરોગ્યપ્રદ વિટામિન થી ભરપૂર વાનગીઓ લેવાનું પસંદ કરે છે જે વાનગી 30 મિનિટમાં બની જાય તેવી વાનગીઓ ઝડપથી પસંદ કરે છે મેં અહીંયા 30 મિનિટમાં બની જાય તેવા આરોગ્યપ્રદ એનર્જી યુક્ત વેજીટેબલ થેપલા બનાવ્યા છે Ramaben Joshi -
-
-
મલ્ટીગ્રેઇન મેથી થેપલા (Multigrain Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week19#Methiશિયાળામાં મેથીની ભાજી ખુબ જ સારી આવે છે. તેનો ઉપયોગ કરીને આજે થેપલા બનાવ્યા છે. આ થેપલા મારી દીકરીને દહીં સાથે ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16265153
ટિપ્પણીઓ (5)