તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

આ હલવાને મુંબઈ કરાચી ના હાલવા તરીકે પણ ઓળખાય છે.
આ હાલવો ફરાર માં પણ ખાઈ શકાય છે

તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ હલવાને મુંબઈ કરાચી ના હાલવા તરીકે પણ ઓળખાય છે.
આ હાલવો ફરાર માં પણ ખાઈ શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીતપખીર નો લોટ
  2. 1 વાટકીપાણી
  3. 3 ચમચીખાંડ
  4. ડ્રાય ફ્રૂટ અંદાજે
  5. ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લોટ અને પાણી મિક્સ કરી પેસ્ટ કરી લેવી. ગેસ પર ગરમ કરીને પછી ચપટી ઇલાયચી, કલર, મિક્સ કરી ગટ્ટ કરવું ત્યાર બાદ ખાંડ ઉમેરવી.

  2. 2

    ડ્રાયફ્રુટ ઉમેરવું ત્યાર બાદ થાળીમાં ઠંડુ કરીને કાપા પાળી લેવા તૈયાર છે તપકીર નો હલવો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

Similar Recipes