દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામદૂધી
  2. 2 કપદૂધ
  3. 2 કપખાંડ
  4. ડ્રાય ફ્રૂટ
  5. ઈલાયચી પાઉડર
  6. 2 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધીને ધોઈને છીણી લેવી

  2. 2

    હવે તેનું પાણી નિતારીને એક પેનમાં ઘી મૂકીને તેને શેકવા મૂકવું

  3. 3

    હવે તેમાં દૂધ અને ખાંડ ઉમેરવી બરાબર હલાવ્યા કરવું પેનમાંથી છુટું પડે ત્યાં સુધી હલાવ્યા કરવું હવે તેમાં ઈલાયચી પાઉડર ડ્રાયફ્રુટ ઉમેરી દેવું

  4. 4

    હવે પ્લેટમાં કાઢી તેને ઠારી દેવું

  5. 5

    હવે તેને ઠરી ગયા બાદ કટ કરી લેવા અને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes