મકાઈ ના પરાઠા (Makai Paratha Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ માટે
  1. 1 કપબાફેલા મકાઈના દાણા
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1/2 કપફુદીના નાં પાન
  4. 1/2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1/4 ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  7. 1/2 કપપાણી લોટ બાંધવા માટે
  8. 3 ટેબલ સ્પૂનદહીં
  9. 1/4 ટી સ્પૂનહળદર
  10. પરાઠા શેકવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં લોટ સાથે બધી સામગ્રી ઉમેરી લેવી.પછી બાફેલા
    મકાઈ ના દાણા ક્રશ કરી લેવા અને એ પણ ઉમેરી મિક્સ કરી લોટ બાંધવો.
    થોડા આખા દાણા મકાઈ ના લોટ માં ઉમેરવા.

  2. 2

    આ તૈયાર થયેલા લોટ ને પડી નથી રહવા દેવાનો નહીતો લોટ ઢીલો થઇ
    જશે.

  3. 3

    પછી લુવા પાડી ને પરોઠા વની લેવા. અને ઘી નો દોરો લઇ ને પરોઠા શેકી
    લેવા.

  4. 4

    તૈયાર છે મકાઈ નાં પરોઠા.સર્વ કરવા ડીશ માં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

ટિપ્પણીઓ (22)

Similar Recipes