રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવો મેંદો ચોખા નો લોટ મિક્ષ કરી મિકસર માં લઈ તેમાં દહીં ઉમેરી ખીરૂ તૈયાર કરો. ખીરા ને 15 મિનિટ રહેવા દો.
- 2
ત્યારબાદ પાલક ના પાન ને પાણી માં બોઈલ કરો તેમા મીઠું નાખી ઉકળે એટલે ગેસ બંધ કરી પાણી નીતારી ને અમેરીકન મકાઈ નાદાણા એક મરચું મિક્ષ માંકૃશ કરી લો
- 3
પછી એક બાઉલ જે ખીરૂ છે તેમા સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી લો.
- 4
પછી નોનસ્ટિક લોઢી મુકી તેમા ઢોસા પાથરી તેના પર પાલક મકાઈ વાળી પેસ્ટ લાવી થોડું ચીઝ ખમણી ઢોસા તૈયાર કરો. મે રવા ઢોસા ને દહીં ટોપરા ની ચટણી લીલી ચટણી સાથે સૅવ કયાૅ છે. સાંજ નું મેનું રેડી. આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ બટર રવા ઢોંસા (Cheese Butter Rava Dosa Recipe In Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15353003
ટિપ્પણીઓ