ગાર્લિક રવા ઢોસા (Garlic Rava Dosa Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

ગાર્લિક રવા ઢોસા (Garlic Rava Dosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૨ લોકો
  1. ૧ વાટકો રવો
  2. ૩ ચમચીચણા નો લોટ
  3. ૧ વાટકીદહીં
  4. મીઠું જરૂર મુજબ
  5. બટર જરૂર મુજબ
  6. ગૉરલીક ચટણી
  7. કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    રવા માં દહીં અને ચણા નો લોટ મીક્સ કરી થીક બેટર બનાવસુ જરૂર મુજબ પાણી ઉમેરવું ૩૦ મીનીટ સુધી રેસ્ટ આપો

  2. 2

    પછી મીઠું એડ કરી મીક્સ કરો નોન સ્ટીક પેન ગરમ કરી પાણી થી સાફ કરી લેવું

  3. 3

    ચમચા ની મદદથી ગોળ ઢોસા નો સેપ આપવો પછી ઉપર ડ્રાય થાય એટલે બટર લગાવી ગૉરલીક ચટણી લગાડી કોથમીર ભભરાવી દો

  4. 4

    ગરમા ગરમ રવા ઢોસા તૈયાર

  5. 5

    સાંભાર ટોમેટો ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes