રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપરવો
  2. ૧/૨ કપ ચોખા નો લોટ
  3. ૨ ચમચીમેંદો
  4. ૧ નંગકાંદો
  5. ૨ ચમચીઆદુ મરચું વાટેલું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. તેલ જરુર મુજબ
  8. ૧/૨ કપ લીલા ધાણા
  9. ૧ ચમચીમરી પાઉડર
  10. ૨ ચમચીજીરું આખું
  11. ૨ કપપાણી
  12. ૧ મોટી ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં રવો, મેંદો અને ચોખાનો લોટ લો હવે તેમાં દહીં અને પાણી જરુર મુજબ રેડો અને બરાબર મીક્સ કરી દો અને ૧૫ મીનીટ સુધી રેહવા દો.

  2. 2

    હવે કાંદો છીણો કાપી ને નાખો પછી બધાં સુકા મસાલા કરી દો પછી ૫ મીનીટ રેહવા દો એટલે બરાબર મિક્સ થઈ જાય હવે ઢોસા ની તાવી ગરમ કરવા મૂકો પછી તેમાં તેલ લગાવીને આ મિશ્રણ માંથી એક રવો ઢોસા ઉતારો.

  3. 3

    આછા ગુલાબી રંગ ના થાઇ એટલે ગેસ બંધ કરી દો અને ગરમાગરમ સર્વ કરો.

  4. 4

    લીલા કોપરા લસણની ચટણી સાથે સર્વ કરો, સોસ અથવા ચટણી કોપરા સીગદાણા ચટણી સાથે સર્વ કરો. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes