રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં જીણો રવો લઇ તેને લોટ જેવું ક્રશ કરી લો પછી એ લોટને બાઉલમાં કાઢી લો પછી તેમાં મીઠુ દહીં અને પાણી રેડી બેટર તૈયાર કરી લો અને 15મિનિટ સુધી રેસ્ટ આપો પછી તેમાં જરૂર જેટલું પાણી રેડી મિક્સ કરી લો
પછી ગેસ પર તાવો ગરમ કરવા મુકો પછી તાવો ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી તવા પર પાણી છાંટી કટકા થી લુછી લો અને બેટર પાથરી લો અને ગેસ ફાસ્ટ રાખી ચડવા દો પછી તેની પર બટર લગાવી લાલ મરચું પાઉડર ઉપર મસાલા વાળી ડુંગળી કેપ્સિકમ સ્પ્રિંકલ કરી દો પછી તેની પર ચીઝ સ્પ્રિંકલ કરી દો - 2
હવે તેની પર લાલ મરચું પાઉડર ચાટ મસાલો અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી દો અને 1-2મિનિટ રહેવા દો પછી થઈ જાય એટલે પ્લેટમાં કાઢી લો અને સર્વિંગ પ્લેટ માં લઇ ચટણી અને દાલ સાથે સર્વ કરો તો તૈયાર છે મસાલા રવા ઢોસા
Similar Recipes
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા (Instant Rava Masala Dosa Recipe in Guj
#GA4#Week25 સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં પણ ઢોસા તો બહુ બધા ના પ્રિય હોય છે. આમ તો આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ જાત ના ઢોસા મેનુ માં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને વડી આ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથા વાળું ના ખાતા હોય તેમની માટે આ રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. રવા ઢોસા પણ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીંયા મસાલા રવા ઢોસા બનાવ્યા છે તમે ઈચ્છો તો તેમાં બટાકા નો મસાલો ભરી ને પણ રવા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા જાળી વાળા હોય છે. પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે સવારે નાસ્તા માં પણ ફટાફટ આ મસાલા રવા ઢોસા બનાવી શકો છો અને તેને કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો. મેં અહીં આ મસાલા રવા ઢોસા ને કોકનટ ચટણી અને શંભર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
-
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRC#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ગાર્લિક રવા મસાલા ઢોસા (Garlic Rava Masala Dosa Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13સાઉથ ઇન્ડિયા ના spl ઢોંસા..બહુ જ healthy હોય છે. ટ્રાય કર્યો છે બનાવવાનો.. Sangita Vyas -
-
-
મસાલા ભીંડી અને દહીં ભીંડી સબ્જી (Masala Bhindi Dahi Bhindi Sabji Recipe In Gujarati)
#EB#week1 Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpad_gu Sonal Suva -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15351111
ટિપ્પણીઓ (4)