ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)

Dhruti Kunkna @Dhruti
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફણસી ને પાણી થી ધોઈ લો. પછી ફણસી કોરી થાય એટલે તેને જીની સમારી લો. બટાકા ને ધોઈ ને સમારી લો.
- 2
એક પેન મા તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમાં, હિંગ, હળદર નાખો. પછી તેમાં ફણસી ને બટાકા નાખો. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી ઢાકણ ઢાંકી ધીમા તાપે ચડવા દો. 10 મિનીટ પછી ફણસી ને હલાવતા રેહવુ. પછી ઢાંકણ બંધ કરી દેવું. ફણસી ચડી જાય પછી તેમાં મરચું. ધાણાજીરું અને ટામેટા મિક્સ કરી ચડવા દો. ફણસી ચડી જાય એટલે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે ફણસી નું શાક.
- 3
Similar Recipes
-
-
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી લાંબું અને પાતળું એક શાક છે જે ખાવામાં થોડું મીઠુ હોય છે. આપણા દેશમાં ઘણા રાજ્યોમાં અલગ અલગ રીતે તેનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. ગુજરાત માં ફણસી નું ડા્ય અને ગ્રેવી વાળુ બંને રીતે શાક બનાવવામાં આવે છે. અહીં મેં ફણસી નું ડા્ય શાક બનાવ્યું છે. ખરેખર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week18#frenchbeans Rinkal Tanna -
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18ફણસીનું શાક પાણી નાખ્યા વગર સીઝવા દઈને ઘણું સ્વાદિષ્ટ બને છે તો શિયાળામાં જરૂરથી ટ્રાય કરો. Sushma Shah -
-
-
-
ફણસી અને બટેકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week18# french beans ફણસી ના શાકને તમે રોટલી સાથે પરાઠા સાથે કે નાન સાથે પણ ખાઈ શકો છો આપણે પણ એને પુલવામાં કે બિરયાની વાપરતા હોઈએ છીએ પણ તેનું શાક પણ ખુબ જ સરસ લાગે છે Ankita Solanki -
-
ફણસી નું લસણ વાળું શાક (Fansi Lasan Valu Shak Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલફણસી નું લસણ નું શાક Jayshree Doshi -
ફણસી માં ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek 5મારી ઘરે ફણસી નું શાક બધા ને ઓછું પસંદ છે પણ હું આ રીત ની ઢોકળી બનાવું છું તો બધા ને બહુ જ ભાવે છે. Arpita Shah -
-
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EBWeek-5ફણસી નું શાક રસ સાથે ફણસી ના શાક ની મઝા કાંઇક અલગ હોય છે Ketki Dave -
-
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
-
-
ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
બિરયાની મા ફણસી નો ઉપયોગ થાય છે તે નુ શાક પણ સરસ લાગે છે આજ મેં બનાવીયુ Harsha Gohil -
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB#WeeK5ફણસી, વટાણા, કેપ્સીકમ અને બટાકા નું શાક Ila Naik -
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#EB week5રેસ્ટોરેન્ટ સ્ટાઈલ શાક 😋😋કરતા કરતા થાકી જશો. ઘર ના કહેશે. બીજી વાર બનાવજો yummy છે. Varsha Monani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15355001
ટિપ્પણીઓ