ફણસી અને બટેકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#GA4
#Week18
# french beans
ફણસી ના શાકને તમે રોટલી સાથે પરાઠા સાથે કે નાન સાથે પણ ખાઈ શકો છો આપણે પણ એને પુલવામાં કે બિરયાની વાપરતા હોઈએ છીએ પણ તેનું શાક પણ ખુબ જ સરસ લાગે છે

ફણસી અને બટેકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)

#GA4
#Week18
# french beans
ફણસી ના શાકને તમે રોટલી સાથે પરાઠા સાથે કે નાન સાથે પણ ખાઈ શકો છો આપણે પણ એને પુલવામાં કે બિરયાની વાપરતા હોઈએ છીએ પણ તેનું શાક પણ ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ત્રણ વ્યક્તિ
  1. 500 ગ્રામફણસી
  2. 250 ગ્રામબટાકા
  3. 2મોટા મોટા
  4. ૩ ચમચીતેલ
  5. 1/2ચમચી અજમો
  6. 1 ચમચીમરચું પાઉડર
  7. 1/2ચમચી હળદર
  8. 1/2ચમચી ધાણાજીરૂ
  9. 1/2ચમચી ખાંડ
  10. 1/2ચમચી પંજાબી ગરમ મસાલો
  11. 1 મોટી ચમચીસૂકા કોપરાનું છીણ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ આપણે ફણસી ને સમારી લઈશું અને બટાકાને પણ ઝીણા સમારી લેશો ત્યાર પછી તેને બરાબર પાણીથી સાફ કરીને ધોઈ લઈશું ત્યાર પછી આપણે કુકરમાં તેલ મુકીશું અને તેલ આવે એટલે તેમાં અજમો નાખીશું અને અજમો થોડો તતડી જાય ત્યાર પછી આપણે સૌ પ્રથમ તેમાં ટામેટા નાખી દેશું અને ત્યાર પછી ટામેટા થોડા સાંતળાઈ એ પછી આપણે તેમાં મરચું,હળદર,ધાણાજીરું,મીઠું,પંજાબી મસાલો, સૂકા કોપરા નું છીણ અને મીઠું એડ કરીશું તને બરાબર મિક્સ કરી લેશો

  2. 2

    ત્યાર પછી એમાં આપણે કોથમીર એડ કરી દેશો અને પછી થોડું પાણી એડ કરી અને થોડીવાર ઉકળવા દેશો પાણી ગરમ થાય ત્યારબાદ તેમાં સમારેલી ફણસી અને બટાકા એડ કરી દેશો બરાબર મિક્સ કરી ત્રણ સીટી વગાડી શું સીટી વાગી ગયા પછી આપણે થોડી વાર તેને ઠંડુ થવા દેશો અને પછી કુકર ખોલો તો રેડી છે આપણો ફણસી બટાકાનું શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે

  3. 3

    ત્યાર પછી આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

Similar Recipes