ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)

ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ ફણસી ને ગાજર ને સમારી લેવા ને ધોઈ ને સાઇડ પર રાખવા. એવી જ રીતે ટામેટા ને ધોઈ ને ક્રશ કરી ને સાઇડ પર રાખો.
- 2
પછી એક કૂકર માં તેલ મૂકી ને ગરમ કરવા મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું ને હિંગ મૂકી ને વઘાર કરવો. વઘાર થઈ જાય એટલે તરત જ તેમાં લસણ ની ચટણી ઉમેરી દેવી.
- 3
લસણ ની ચટણી ને ૨ મિનિટ સાંતળવી પછી તરત જ તેમાં ટામેટા ને જે ક્રશ કરી ને રાખ્યા છે તે ઉમેરી દેવા. પછી તેમાં મસાલો કરવો. મસાલા માં મીઠું, મરચું, હળદર ને ધાણા જીરું ઉમેરી ને બધું મિક્સ કરવું.
- 4
પછી તેમાં થી તેલ છૂટું પડે એટલે તેમાં ધોઈ ને રાખેલ ફણસી ને ગાજર ઉમેરી દેવા ને ફરી બધું મિક્સ કરવું.
- 5
પછી તેમાં જરૂર મુજબ નું પાણી ઉમેરી ને ફરી આ મિશ્રણ ને હલાવી ને કૂકર બંધ કરી ને ૨ વિ સલ થાય ત્યાં સુધી પકવવું. પછી ગેસ બંધ કરી ને કૂકર ને ઠંડુ પડવા દેવું. પછી તેને પ્લેટ માં લઇ ને ગરમા ગરમ સર્વ કરવું તો તૈયાર છે ફણસી ગાજર નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18ફણસીનું શાક પાણી નાખ્યા વગર સીઝવા દઈને ઘણું સ્વાદિષ્ટ બને છે તો શિયાળામાં જરૂરથી ટ્રાય કરો. Sushma Shah -
-
-
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4#week18#french beens (ફણસી) Ridhi Vasant -
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#week18#French_ beans#cookpadindia#cookpadgujrati Sunita Ved -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
ફણસી લાંબું અને પાતળું એક શાક છે જે ખાવામાં થોડું મીઠુ હોય છે. આપણા દેશમાં ઘણા રાજ્યોમાં અલગ અલગ રીતે તેનો ઉપયોગ શાક બનાવવામાં કરવામાં આવે છે. ગુજરાત માં ફણસી નું ડા્ય અને ગ્રેવી વાળુ બંને રીતે શાક બનાવવામાં આવે છે. અહીં મેં ફણસી નું ડા્ય શાક બનાવ્યું છે. ખરેખર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week18#frenchbeans Rinkal Tanna -
-
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18#ફણસી #French Beans Kshama Himesh Upadhyay -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18#french beans.ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. KALPA -
-
-
-
-
-
ફણસી બટાકાનું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#GA4 #Week18મેં ફણસી બટાકાનું શાક બનાવ્યું છે. શિયાળામાં ફણસી ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણસી નું શાક(Frenchbeans Shak Recipe in Gujarati)
#GA4#week18#cookpadindia#Frenchbeansફણસી અનેક ગુણો થી ભરપુર છે તેમાંથી કેલ્સિયમ સારી માત્રા માં મળી રહે છે.આ લીલા લસણ અને ડુંગળી થી બનાવેલું શાક ટેસ્ટ માં મસ્ત લાગે છે. Kiran Jataniya -
ફણસી નું શાક (Fansi Sabji Recipe in Gujarati)
#GA4#week18#french beansઆજે મે ફણસી નુ શાક બનાવ્યુ છે,અને એ પણ પહેલી જ વાર. મારા ઘરમા હુ પહેલી જ વાર ફણસી લાવી અને તેનુ શાક બનાવ્યુ,કોઇ દિવસ ખાધુ પણ નથી,આજે પહેલી વાર ખાધુ પણ ખુબ જ સરસ બન્યુ,હવે આવુ થયું કે વીક મા 1 વાર તો જરુર બનાવીસ,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal
More Recipes
ટિપ્પણીઓ (9)