ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૫૦૦ ગ્રામ
  1. ૪૦૦ ગ્રામ ફણસી
  2. ગાજર
  3. બટેકા
  4. ૨ ટે સ્પૂનતેલ
  5. ૧ ટી સ્પૂનઅજમો
  6. ચપટીહિંગ
  7. કળી સૂકું લસણ
  8. ૧.૫ ટી સ્પૂન મીઠુ
  9. ૧ ટી સ્પૂનતલ
  10. ૧ ટી સ્પૂનહળદર
  11. ૩ ટી સ્પૂનલાલ મરચુ
  12. ૨ ટી સ્પૂનધણાજીરું
  13. ૧ ટી સ્પૂનકોપરા નું છીણ
  14. ૨ ટી સ્પૂનશીંગદાણા અધકચરા વાટેલા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ફણસી ગાજર અને બટેકા ને સાફ કરી સમારી લો

  2. 2

    એક પેન માં તેલ મૂકી અજમો નાખો અજમો ફૂલે એટલે તેમાં તલ અને હિંગ નાખો

  3. 3

    તેમાં ત્રણેવ શાક નાખી મીઠુ નાખીને ઢાંકણ ઢાંકી ચડવા દો

  4. 4

    શાક ચડી જાય પછી તેમાં બધો મસાલો,શીંગ દાણા અને કોપરા નું છીણ નાખીને ૪-૫ મિનીટ ચડવા દો

  5. 5

    શાક ને બાઉલ માં કાઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes