ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોં પ્રથમ રવો, ઘઉંનો લોટ અને દહીં મીક્સ કરી,જરૂર પૂરતું પાણી ઉમેરી મિક્ષચર માં ખીરું બનાવી લો. આ ખીરું ને 20 મિનિટ માટે રેસ્ટ આપો.
- 2
- 3
હવે કાંદા, કેપ્સિકમ, ટામેટાં,લીલું મરચું ને ઝીણા સમારી લો.હવે કાંદા માં થોડુ લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, મીઠું, લીંબુ અને કોથમીર નાખી બધું સરસ મીક્સ કરી લેવું.
- 4
હવે પેલા ખીરા માં સ્વાદાનુસાર મીઠું અને બેકિંગ પાઉડર, પાણી ઉમેરી સરસ થોડુ પાતળું ખીરું તૈયાર કરો. આ ખીરું ને 5-7 મિનિટ માટે હેન્ડ મિક્ષચર થી એક્સરખું હલાવો.
- 5
હવે ઢોસા ને તાવી થોડી ગરમ થાય એટલે થોડુ પાણી છાંટી, કપડાં થી થોડુ ઘસી ને એક મોટા ગોળ ચમચા ની મદદ થી ઢોસા ને પાથરો. હવે ઢોસા ની ઉપર થોડુ બટર ઘસો. હવે તેના પર ચપટી જેટલો લાલ મરચું પાઉડર, પાવભાજી મસાલો છાંટો.
- 6
હવે તેના પર ઝીણા સમારેલા કેપ્સિકમ, મસાલા વાળા કાંદા, ટામેટાં, મરચા ભભરાવો. પછી તેના પર ચીઝ ઝીણો. પછી કોથમીર ભભરાવો. હવે ઢોસા ને નીચે થોડો બ્રાઉન થાય ત્યાં સુધી થવા દયો.
- 7
તો તૈયાર છે આપણા ઇન્સ્ટન્ટ રવા ઢોસા.આ ઢોસા ને કોપરાની ચટણી, મૈસુર મસાલા સબ્જી અને સંભાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#FoodPuzzleWeek25Word_RavaDosa Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)