મસાલા વડા (Masala Vada Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990

મસાલા વડા (Masala Vada Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૨ વ્યક્તિ
  1. 1 કપચણાની દાળ
  2. ૧ નંગડુંગળી
  3. ૨ ટેબલસ્પૂનચોખાનો લોટ
  4. 2 ટેબલસ્પૂનગરમ તેલ
  5. 1 ટેબલ સ્પૂનજીરું
  6. નાનો તજનો ટુકડો
  7. 10-12 નંગમરી
  8. ૨ નંગલીલા મરચા
  9. ટુકડોઆદુ નાનો
  10. ૭થી 8 લસણની કળી
  11. ૮-૧૦ લીમડાના પાન
  12. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  13. મીઠું
  14. ૨ ટેબલસ્પૂનકોથમીર
  15. તેલ(તળવા માટે)

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ૭થી ૮ કલાક માટે પલાળવી.

  2. 2

    સૌપ્રથમ મિક્સરમાં જીરુ, તજ, મરી ને અધકચરા ક્રશ કરવા પછી તેમાં આદુ- મરચા- લસણ અને ચણાની દાળ અને લીમડાના પાન નાખી પછી અધકચરા ક્રશ કરવા.

  3. 3

    ત્યારબાદ તે મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ગરમ મસાલો,મીઠું, મરચું અને ચોખાનો લોટ નાંખી હલાવવું.

  4. 4

    પછી તેમાં ગરમ તેલ નાખવું પછી પછી તેને વડાનો શેપ આપી મીડીયમ તાપે વડાને તળી લેવા.

  5. 5

    પછી મસાલા વડા ને ડુંગળી ની રીંગ અને કેચપ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes