મગ દાળવડાં(moong dal vada recipe in gujarati)

Komal Hindocha @kshindocha
#goldenapron3
#સુપર શેફ ૩
Monsoon
મગ દાળવડાં(moong dal vada recipe in gujarati)
#goldenapron3
#સુપર શેફ ૩
Monsoon
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ અને ચણાની દાળને ધોઈને પાણીમાં ૩ થી ૪ કલાક પલાળી દો ત્યારબાદ ફોતરાવાળી દાળ હોવાથી તેને ફરીથી જોઈ ને ફોતરા કાઢીને દાળને નિતારી લો.
- 2
ત્યારબાદ દાળને મિક્સરમાં આદુ મરચા અને લસણ નાખી ને દરદરી પીસી લો.. પછી ઉપર જણાવેલ બધો મસાલો નાખીને ખીરું તૈયાર કરો...
- 3
પછી તેલ ગરમ થાય એટલે નાના નાના વડા કરીને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો વરસાદની સિઝનમાં ગરમાગરમ દાળવડા ખાવાની બહુ મજા આવે છે.. અહીં મેં મરચાના અને ડુંગળીના ભજીયા સાથે દાળ વડા ને સર્વ કરેલા છે....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Dalwadaમારો સન કઠોળ નથી ખાતો પરંતુ આ દાલવડા ખુશી થી ખાઈ છે Jalpa Tajapara -
-
પંચ દાલ ચીલા 🍛(panch dal chilla recipe in gujarati)
#સુપર શેફ 4#દાલ રાઈસ#માઇઇબુક 17#weekend Hetal Chirag Buch -
-
-
-
-
-
-
-
મિક્સ તડકા દાળ(mix dal tadka dal recipe in Gujarati)
#સુપર શેફ વિક ૪#માય ઈ બુક #પોસ્ટ ૨૨ Nipa Parin Mehta -
-
-
🌧️🌧️પંજાબી સમોસા(punjabi samosa recipe in gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
-
-
ચણાની દાળના દાલ વડા(chana dal dal vada recipe in gujarati)
#સુપર શેફ ૪##માઇઇબુક # પોસ્ટ ૨૯ Nipa Parin Mehta -
-
ચીઝી મગ ચીલ્લા(mung chilla recipe in Gujarati)
ચોમાસાની ઋતુમાં ગરમ ગરમ ખાવાની મજા કંઇ ઔર હોય છે#સુપર સેફ ૩#મોનસુન સ્પેશિયલ રેસિપી#મગ ચીલા Kalyani Komal -
મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)
મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીનાપણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે# સુપર શેફ 4# વીક 4# રાઈસ દાળ વાનગી khushbu barot -
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
-
ઇન્સ્ટન્ટ ઈડલી સાંભાર(idli sambhar recipe in Gujarati)
#માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)
#Trend2#Mypos45#dietrecipeદાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13262801
ટિપ્પણીઓ