પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. ૩ ચમચીતેલ અથવા બટર
  3. ૧ ચમચીજીરૂ
  4. સમારેલી ડુંગળી
  5. કેપ્સિકમ સમારેલુ
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧/૨ ચમચીહળદર
  9. જરૂર મુજબ મીઠું
  10. થોડાસમારેલા લીલા ધાણા
  11. ૨ ચમચીમલાઈ
  12. ૧ ચમચીકસૂરી મેથી
  13. ૧ ચમચીગરમ મસાલો
  14. ગ્રેવી બનાવવા માટે
  15. ૬-૭ કાજુ
  16. તમાલપત્ર
  17. મરી
  18. લવિંગ
  19. ઇલાયચી
  20. લાલ મરચાં સૂકા
  21. ૩ ચમચીતેલ
  22. ૧ ચમચીઆદુ-લસણ-મરચાંની ની પેસ્ટ
  23. ડુંગળી સમારેલી
  24. ટામેટું સમારેલુ
  25. ગાર્નિશ માટે
  26. ૧ ચમચીમલાઈ
  27. સર્વિંગ માટે
  28. ટામેટા ની સ્લાઈડ
  29. ડુંગળીની સ્લાઈડ્સ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. ગરમ થાય એટલે મરચાં કાજુ મરી લવિંગ ઇલાયચી તજ સાંતળી લો પછી આદુ-મરચા-લસણની પેસ્ટ ડુંગળી એડ કરી સાંતળો. હવેસમારેલુ ટમેટું એડ કરી બે ત્રણ મિનીટ પકાવો નીચે ઉતારી ઠંડું થવા દો પછી મિક્સરમાં નાંખી પેસ્ટ બનાવી લો

  2. 2

    કડાઈમાં તેલ અથવા બટર નાંખી ગરમ થાય એટલે જીરુ તમાલપત્ર બનાવેલી પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી 1/2 ગ્લાસ પાણી નાખી દો હવે ડુંગળી અને કેપ્સિકમ નાખી ૩-૪ મિનિટ પકાવો.

  3. 3

    હવે પનીર નાખી મિક્સ કરી ઢાંકીને બે ત્રણ મિનિટ ચડવા દો એકલો થાય એટલે એક ચમચી ગરમ મસાલો કસૂરી મેથી અને કોથમીર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો

  4. 4

    હવે સર્વિંગ વખતે મલાઈ થી ગાર્નીશ કરી વચ્ચે ડુંગળીની સ્લાઈસ મૂકી ને તેના ઉપર સળગતો કોલસો મૂકી ઉપર ઘી નાખી બે-ત્રણ મિનિટ માટે ઢાંકી દો પછી કોલસો કાઢી લો. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes