સાબુદાણા ગ્રીન મસાલા ખીચડી

HEMA OZA
HEMA OZA @HemaOza

#ff1
અત્યારે શ્રાવણ મહિનાના એકટાણા ચાલે છે. રોજ શું ફરાળ માં બનાવવું તે કુકપેડ માધ્યમ થી મળે છે. ને નવી વાનગી શીખવા ને બનાવવા ની મજા આવે છે

સાબુદાણા ગ્રીન મસાલા ખીચડી

#ff1
અત્યારે શ્રાવણ મહિનાના એકટાણા ચાલે છે. રોજ શું ફરાળ માં બનાવવું તે કુકપેડ માધ્યમ થી મળે છે. ને નવી વાનગી શીખવા ને બનાવવા ની મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકો સાબુદાણા
  2. 2નં બટાકા
  3. 1 વાટકીકોથમીર
  4. 2લીલા મરચાં
  5. 1 ટુકડોઆદુ
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. સ્વાદ પ્રમાણેસિંધવ મીઠું
  8. 2 ચમચીશિંગદાણા
  9. 4મીઠા લિમડા ના પાન
  10. 1 ચમચીજીરુ
  11. 2 ચમચીઘી
  12. ચપટીહીંગ
  13. 1ખાંડ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને 1કલાક પલાળી રાખો. ત્યારબાદ પાણી નીતારી ને કોરા કરી કપડાં મા રાખો

  2. 2

    ત્યારબાદ બટાકા બાફી લો. પછી મિકસર માં કોથમીર મરચાં આદુ ની પેસ્ટ બનાવી લો.

  3. 3

    પછી એક કડાઈ માં ઘી મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં લીમડા ના પાન ને બાફેલા સમારેલા બટાકા ઉમેરી હલાવી થોડી વાર થવા દો ને પછી ગીૃન પેસ્ટ ને સાબુદાણા સિંધવ મીઠું ઉમેરી હલાવી લો

  4. 4

    બરોબર મિક્ષ થઈ જાય એટલે તેમાં લીંબુ નો રસ ખાંડ ઉમેરી હલાવી ને ઉપર કોથમીર છાંટી સર્વ કરો. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes