સાબુદાણા બટાકા ની ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ધોઈ 1 કલાક પલાળી દો પછી ચારણા મા પાણી નીતારી કોરા કરો.
- 2
બટાકા ને કુકર માં બાફીલો પછી સમારી લો
- 3
એક કડાઈ માં તેલ મુકી મરચું જીરૂં હીંગ નો વધાર કરી બટાકા વધારો તેમા મરચાં નો ભુકો ખમણેલું આદું લીલા મરચાંલીબું નો રસ ખાંડ ને સાબુદાણા ઉમેરી થવા દો. કોથમીર થી ગાર્નિશ કરી કેળા નો પણો છાશ ને ફરાળી ચેવડા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujaratiભારતમાં ઉપવાસની મોસમમાં સાબુદાણાની ખીચડી મોટાભાગે બનાવવામાં આવે છે. તે સામાન્ય રીતે મગફળી, મરચાં, જીરું અને મીઠા લીમડાના પાન સાથે સ્વાદિષ્ટ લાગે છે .જો કે🤗 જો તમે મને પૂછો, તો તમારે તેને બનાવવા અને ખાઈ લેવા માટે ખરેખર કોઈ તહેવારની જરૂર નથી.😄😋😘આ ખીચડી અત્યંત સાદી અને છતાં એટલી જ સ્વાદિષ્ટ છે. મને મારી સાબુદાણાની ખીચડી બાજુમાં દહીં સાથે ખૂબ ભાવે છે.સાબુદાણાની ખીચડી એ કોઈપણ ઉપવાસના દિવસો માટે સૌથી પ્રિય અને લોકપ્રિય રેસીપી છે. પરંતુ આ ખાસ કરીને નવરાત્રી,એકાદશી,શિવરાત્રી, શ્રાવણના ઉપવાસમાં બનાવવા માટેની મુખ્ય વાનગી છે. આ ખીચડી શાકાહારી અને ગ્લુટેન-મુક્ત ભારતીય નાસ્તો છે. સાબુદાણાની ખીચડી પણ એક લોકપ્રિય મહારાષ્ટ્રીયન નાસ્તાની આઇટમ છે. Riddhi Dholakia -
સાબુદાણા ગ્રીન મસાલા ખીચડી
#ff1 અત્યારે શ્રાવણ મહિનાના એકટાણા ચાલે છે. રોજ શું ફરાળ માં બનાવવું તે કુકપેડ માધ્યમ થી મળે છે. ને નવી વાનગી શીખવા ને બનાવવા ની મજા આવે છે HEMA OZA -
-
સાબુદાણા બટાકા ની ખીચડી
#વિક મિલ 2#તીખી વાનગી#માઇઇબુક રેસીપી#પોસ્ટ ૧૮#સાબુદાણા બટેટાની ખીચડી ફરાળી Kalyani Komal -
-
કાતરી ની ઉપમા (ફરાળી)
#SJR આજ સોમવાર ને સવાર નાં નાસ્તા નો વિચાર આવ્યો કે શું કરૂં . બટેટાની કાતરી પડી હતી તેમાં વડીલો ને પણ ખાય શકાય તેવો નાસ્તો બનાવ્યો. HEMA OZA -
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
-
બટાકા સાબુદાણા વડા (Bataka Sabudana Vada Recipe In Gujarati)
#SFR#SJR જન્માષટમી નો ફરાળ તો ચટપટો બનાવો જ પડે. કુકપેડ માં બધાં ઓથર ની વાનગી ઓ જોઈ પ્રેરણા મળે છે. HEMA OZA -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીઆજે શ્રાવણ માસ ના સોમવારે ઉપવાસ માટે સાબુદાણા ની ખીચડી બનાવી છે. જે અમારા ઘરમાં બધા ની હોટ ફેવરિટ છે. Dr. Pushpa Dixit -
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
સાબુદાણા ની ખીચડી
#મોમમારી મમ્મી ખૂબ સરસ રીતે આ ખીચડી બનાવતી.મારી ખૂબ જ ફેવરીટ વાનગી છે. મે આજે તેમની જેમ જ આ રેસીપી બનાવી છે.. આજે આ વાનગી બનાવતા લાગ્યુ કે તે મારી સાથે જ છે અને મને શીખવે છે.. Harsha Ben Sureliya -
-
-
સાબુદાણા ખીચડી
આમ તો goldenapron માટે રેસીપી મુકવાની હતી પણ સ્ટેપ પીક લેવાના જ રહી ગયા.. તો પણ મૂકી તો દઉં જ.. Megha Desai -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
દૂધી સાબુદાણા ની ફરાળી ખીચડી(dudhi sabudaana ni farali khichdi recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 આપણે જ્યારે ઉપવાસ કરતા હોઈએ કે શ્રાવણ માસ જેવા ધાર્મિક તહેવારો માં ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ પણ મોટા ભાગની તળેલી જ વાનગીઓ નું લિસ્ટ સામે આવે છે...અને બધે સર્ચ કરીયે કે હેલ્ધી રેસિપી ક્યાં શીખવા મળશે ત્યારે best option છે દાદીમાની દૂધીની હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી...નાના મોટા સૌને ભાવે તેવી...ચાલો બનાવીયે પરંપરાગત વાનગી... Sudha Banjara Vasani -
-
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
#ff1ફરાળ ની વાનગી બધા ને ખૂબ ભાવતી હોઈ છે...બટાકા, દૂધી, સાંબો, સાબુદાણા વગેરે ફરાળ માં વપરાય છે..આજે મેં ફરાળ ની ખીચડી બનાવી છે જેમાં સાબુદાણા પણ થોડા નાખ્યા છે. KALPA -
બટાકા ની ફરાળી કઢી (Bataka Farali Kadhi Recipe In Gujarati)
#SJR #SFR ફરાળી કઢી પીવા ની મજા આવે આજ મેં બનાવી. Harsha Gohil -
સાબુદાણા ની ખીચડી
#SJR#RB18 ઉપવાસ માં લગભગ બધા ના ઘરે બનતી એવી પ્રિય સાબુદાણા ની ખીચડી. લગભગ બધા ફરાળ હોઈ ત્યારે સાંજે આ ખીચડી બનાવે છે. જેને દહીં અને લીંબુ ના ખાટા અથાણાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે Aanal Avashiya Chhaya -
સાબુદાણા ની ફરાળી ખીચડી
મારી પ્રિન્સેસની આ ખીચડી ખૂબ જ ભાવે છે અને જ્યારે રસોઈ નું પૂછ્યું ત્યારે આજ બનાવવાનું કહે છે અને મનથી ખાય છે અને મને બનાવાના આનંદ પણ આવે છેDarshana
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16410946
ટિપ્પણીઓ (4)