રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)

Himani Vasavada
Himani Vasavada @himani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરાજગરા નો લોટ
  2. 1 વાટકીખાડં
  3. 1 પ્યાલોદુધ
  4. ગરમ પાણી જરૂર મુજબ
  5. 1/2 વાટકીઘી
  6. 1 ચમચીઇલાયચી નો ભુકો
  7. 1 ચમચીદ્રાક્ષ
  8. બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ એક કડાઈમાં ઘી નાખી ને રાજગરા નો લોટ નાખી ને શેકી લેવાનો. લોટ નો કલર બદલાઈ જાય એટલે તેમા દુધ અને જરૂર મુજબ પાણી નાખી હલાવી લેવાનું.

  2. 2

    ત્યારબાદ પાણી બળી જાય પછી ખાડં નાખી ને હલાવી ને 5 મિનિટ ઢાંકી દેવાનું. પછી જેઈ લેવાનું ખાંડ નુ પાણી બળી ગયુ છે કે નહિ. 2 મિનિટ ઢાકયા વગર હલાવી લેવાનું. પછી તેમા ઇલાયચી નો ભુકો એને દ્રાક્ષ બદામ નાખી ને બરાબર મિક્સ કરી લેવાનું.

  3. 3

    તૈયાર છે રાજગરા નો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himani Vasavada
પર

Similar Recipes