દૂધી હલવા શોટ્સ (Doodhi Halwa Shots Recipe In Gujarati)

#mr
દૂધી ના હલવા માં આપણે દૂધ ઉમેરી ને પકવતા હોય છીએ. અહીં મેં દૂધ નો ઉપયોગ ઓછો કર્યો છે. પણ પનીર નો ઉપયોગ કર્યો છે. પેંડા પણ ઉમેરી શકાય
દૂધી હલવા શોટ્સ (Doodhi Halwa Shots Recipe In Gujarati)
#mr
દૂધી ના હલવા માં આપણે દૂધ ઉમેરી ને પકવતા હોય છીએ. અહીં મેં દૂધ નો ઉપયોગ ઓછો કર્યો છે. પણ પનીર નો ઉપયોગ કર્યો છે. પેંડા પણ ઉમેરી શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ દૂધી ને છાલ ઉતારી ખમણી લો. પછી તેનું પાણી હાથ ની મદદ થી નીતારી લો.
- 2
હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં નીતારેલી દૂધી નું ખમણ ઉમેરી બરાબર સાતડો, તાપ મધ્યમ, ધીમો રાખવો
- 3
દૂધી બરાબર સતડાઈ જાય પછી તેમાં દૂધ ને ખાંડ મિક્સ કરો. દૂધ ને ખાંડ નું પાણી બળી જાય એટલે તેમાં પનીર ઉમેરી તેને પણ બરાબર મિક્સ કરો. જ્યારે કડાઈ માં ઘી છૂટે ને હલવો બરાબર કડાઈ છોડે ત્યારે છેલ્લે તેમાં કાજુ બદામ ની કતરણ ભભરાવી દો. તો તૈયાર છે પનીર વાળો હલવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
હલવા શોટ્સ (Halwa shots recipe in Gujarati)
#GA4#Week6#Halwaગાજરનો હલવો આખા ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે. પૂજાના સમયે ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવા, તહેવારોના સમયે મિષ્ટાન તરીકે અને લગ્ન પ્રસંગોમાં બધી જ જગ્યાએ આ વાનગી બનાવવામાં આવે છે. ગાજરનો હલવો ગાજરનુ છીણ, દૂધ, દૂધની મલાઈ, ખાંડ, ઘી અને ડ્રાયફ્રૂટ માંથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ અને સુગંધ કઈક અલગ જ હોય છે. ગાજરનો હલવો જાતે જ ખુબ સરસ છે પણ જો તેને રબડી ની સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ કઈક અનોખો જ આવે છે. તો આજે મેં રબડી અને ગાજર ના હલવા નું કોમ્બિનેશન કરી હલવા શોટ્સ બનાવ્યા છે. Asmita Rupani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
દૂધી ગાજર બીટ હલવા
બીટ બાળકો ને ભાવતું નથી. અને ત્રણેય સાથે મળી ને એક દમ સ્વાસ્થ્ય વર્ધક વાનગી બનશે. અહીં હલવો સંતારા નો રસ ઉમેરી ને બનાવ્યો છે.#GA4#Week21 Buddhadev Reena -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
ગાજર હલવા શોટ્સ
#goldenapron3#week1#carrot નોર્મલી બધા ના ઘરમાં ગાજર નો હલવો તો બનતો જ હોય છે .પણ આજે આપણે હલવા માં નવું ટ્વીસ્ટ આપી ને ગાજર હલવા શોટ્સ બનાવશું.ઘરમાં કોઇ પાર્ટી હોય કે કોઇ મહેમાન આવ્યા હોય ત્યારે સર્વ કરશો તો કંઈક અલગ જ લાગશે. Yamuna H Javani -
એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)
#mr /એપલ ખીરઆપણે બાસુંદી તો બનાવતા હોઈએ છીએ આજે અહીં દૂધ માંથી બનતી વાનગી માં મેં એપલ બાસુંદી બનાવાનો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
પનીર ની ખીર(Paneer Kheer Recipe in Gujarati)
#GA4#WEEK6આપણે ખીર ઘણી વખત બનાવતા હોય પણ મેં આ વખતે પનીર ની ખીર બનાવી છે .જેમાં દૂધ ની સાથે ચોખા ની જગ્યાએ પનીર નો ઉપયોગ કર્યો છે. ને ફરાળ માં પણ લઈ શકાય છે. Keya Sanghvi -
ગાજર હલવા શોટ્સ (Gajar Halwa Shots Recipe In Gujarati)
#WDઆજની મારી આ વાનગી હું મારા તમામ મિત્રો ને સમર્પિત કરું છું. ગાજરનો હલવો આપણે બધા જ બનાવીએ છીએ પણ અહીં મેં ખૂબ જ ઝડપથી ઓછી મહેનતે બને તે રીતે બનાવ્યો છે જરૂરથી ટ્રાય કરજો. Hetal Chirag Buch -
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak -
-
પેંડા
#દૂધ#જૂનસ્ટારઆજે મેં પેંડા બનાવ્યા છે, અહીં પેંડા બનાવવા માટે milkmaid નું ઉપયોગ કર્યો છે, અહીં મેં milkmaid હે દૂધ માંથી બનાવી ને પેંડા બનાવ્યા છે, આપણે milkmaid બનાવી ને રાખી ભી શકી એ ,પેંડા ખાવાં માં ખુબજ સ્વાદિષ્ટ છે Anita Rajai Aahara -
દૂધી નો હલવો
#ફેવરેટમારા ઘર માં દૂધી નો હલવો બધા નો પ્રિય છે.અમે બહાર ની મીઠાઈ ખૂબ ઓછી લાવીએ છીએ.ઘર માં બનાવેલી મીઠાઈ માં જે સ્વાદ અને ચોખ્ખી હોઈ છે તે બહાર ની મીઠાઈ માં નથી હોતી.મેં અહીં દૂધી ના હલવા ને આકર્ષક શેપ માં રજૂ કર્યો છે .આશા છે તમને પસંદ આવશે. Parul Bhimani -
દૂધી નો હલવો (Dudhi No Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa#Post1પૌષ્ટીક દૂધી નું શાક કદાચ ના ભાવતું હોય પણ હલવો તો ચોક્કસ ભાવે. નવરાત્રી ચાલે છે એટલે માતાજી ને ધરાવા માટે GA4 માં મેં બનાવ્યો દૂધી નો હલવો. Bansi Thaker -
કોફી સેવૈયા (Coffee Sevaiya Recipe In Gujarati)
#mr#CDકોફી ને આપણે ઘણી રીતે ઉપયોગ માં લેતા હોય છે પણ આજે મેં એક અલગ રીતે કોફી નો ઉપયોગ કરી કોફી ફ્લેવર ની સેવઈ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ ખૂબ અલગ અને સરસ લાગે છે. Chhatbarshweta -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
લીલા નાળિયેર અને દૂધી નો હલવો (Lila Nariyal Doodhi Halwa Recipe In Gujarati)
શિયાળા માં લીલા નારિયેળ અને દૂધી નો હલવો ખૂબ જ ગુણકારી છે. સૂકોમેવો નાખી ને ખુબ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
ગળ્યા ના શોખીન હોય એને ગળ્યું કંઈ પણ જોઈએ જ્. મારા ઘર માં પણ બધા ગળ્યા ના શોખીન છે. તો આજે મેં બનાવ્યો છે દૂધી નો હલવો. Aditi Hathi Mankad -
દૂધી હલવા ઈન કોકોનટ ટાર્ટ (Bottlegourd Halwa In Coconut Tart Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#instant#ફરાળી#dessert#દૂધીહલવોઆજે રામનવમી છે તો સ્વીટ માં દૂધી નો હલવો બનાવ્યો સાથે ટાર્ટ પણ મીઠાઈ તરીકે જ ઉપયોગ માં લેવાશે . Keshma Raichura -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Nita Dave -
દૂધી હલવો શ્રીખંડ ડીલાઈટ
#એનિવર્સરી#ડેઝર્ટ/દૂધી હલવા ના કપ્સ બનાવી તેમાં શ્રીખંડ ભરી સર્વ કર્યું છે, જે એક પરફેક્ટ પાર્ટી ડેઝર્ટ છે. Safiya khan -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
દૂધી નો હલવો
#Boxweek18#Cookpad India મને દૂધી નો હલવો ખૂબ જ ભાવે છે.મેં માવા ના બદલે મીઠાઈ મેટ અને મલાઈ નો ઉપયોગ કર્યો. Alpa Pandya -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#FR Amita Soni
More Recipes
ટિપ્પણીઓ (4)