ઉપમા (Upma Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

#GA4 #Week5

સવાર ના નાસ્તા માં બનતી એકદમ હેલ્થી અને સરળ વાનગી છે, આ એક South Indian વાનગી છે પણ લગભગ બધાં ના ઘર માં કોઈ ને કોઈ ચેન્જ સાથે બનતી જ હસે...મરી રેસિપી શેર કરું છુ..

ઉપમા (Upma Recipe In Gujarati)

#GA4 #Week5

સવાર ના નાસ્તા માં બનતી એકદમ હેલ્થી અને સરળ વાનગી છે, આ એક South Indian વાનગી છે પણ લગભગ બધાં ના ઘર માં કોઈ ને કોઈ ચેન્જ સાથે બનતી જ હસે...મરી રેસિપી શેર કરું છુ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 1 વાડકીસોજી
  2. 1/4 વાડકીદહીં
  3. 11/2 વાડકીગરમ પાણી
  4. મીઠો લીમડો
  5. 2-3લીલા મરચા
  6. 1ડૂંગળી
  7. 1 ચમચીઅડદ દાળ
  8. રાઇ
  9. જીરુ
  10. 3-4ચમચા તેલ
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 1/4 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પેન માં તેલ મૂકી એમાં રાઈ, જીરુ, અડદ દાળ (જો ભાવતી હોય તો ૧/૨ ચમચી ચણા દાળ પણ નાખી શકાય, મારે ત્યાં બધાને નથી ભાવતી) લીમડો નાખી વઘાર કરો, એમાં સમારેલી ડુંગળી, લીલા મરચા ની કતરણ નાખી 2 મિનિટ મિક્સ કરો, અહી ડુંગળી સાથે બીજા વેજ પણ તમારી ઈચ્છા મુજબ ઉમેરી સ્કાય છે, હું ક્યારેક એમાં વટાણા અને ગાજર પણ નાખું છું.

  2. 2

    હવે એમાં સોજી નાખી 5 મિનિટ સોજી સેકી લો, બીજી બાજુ ગેસ પર પાણી ગરમ મૂકો. ગરમ પાણી નાખવાથી સોજી સરસ ફૂલે છે. અને ઉપમા સોફ્ટ બને છે.

  3. 3

    હવે સોજી સેકાઈ જાય એટલે એમાં દહીં, મીઠું અને ખાંડ નાખી મિક્સ કરો,

  4. 4

    હવે એમાં ગરમ પાણી નાખી ૨ મિનિટ મિક્સ કરી લો અને થીક થવા દો.

  5. 5

    તૈયાર છે ગરમ ગરમ ઉપમા, ઉપર થી કાજુ અને દ્રાક્ષ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes