સાબુદાણા બટાકા ની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
8 થી 10 વ્યક્તિ
  1. 500 ગ્રામબટાકા બાફી ખમણેલા
  2. 1 કિલોપલાળી અને બાફેલા સાબુદાણા
  3. 50 ગ્રામતીખા મરચા ની પેસ્ટ
  4. 2 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 2 ચમચીમરી પાઉડર
  6. સ્વાદ મુજબ મીઠુ
  7. 100 ગ્રામલીંબુ નો રસ
  8. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક મોટા વાસણ માં બટેટાનું ખમણ બફેલાસબુ દાણા નાખી તેમાં મરી,અદુમરચાની પેસ્ટ,મીઠું,લીંબુ નો રસ નાખી હલાવી લ્યો

  2. 2

    સંચામાં ચકરી ની જાળી નાખી સંચો ગ્રીસ કરી તેમાં આ પુરાણ ભરી પ્લાસ્ટિક ઉપર પાડો તડકે બેદિવસ સૂકવો

  3. 3

    તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આ સેવ તળી ગેસ બંધ કરો

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ સાબુદાણા બટેટાની સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes