થેપલા (Thepla Recipe In Gujarati)

ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
જૂનાગઢ
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૧ બાઉલ ઘઉં નો લોટ
  2. ૧ ગ્લાસપાણી
  3. ૧ વાટકીકોથમીર
  4. ૨ ચમચીમીઠુ
  5. ૨ ચમચીચટણી
  6. ૨ ચમચીજીરૂ
  7. ૨ ચમચીતેલ
  8. ૧ ચમચીહળદર
  9. ૨ ચમચીખાંદેલું લસણ
  10. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ લઈ ને તેમાં કોથમીર ઉમેરો ત્યારબાદ તેની અંદર લસણ નાખો

  2. 2

    એ પછી તેમાં ચટણી મીઠુ જીરૂ અને હળદર ઉમેરો અને પછી તેમાં તેલ ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેને બરાબર રીતે મિક્સ કરો અને તેમાં પાણી ઉમેરતા જાવ અને એક લોટ બાંધી ને તૈયાર કરો

  4. 4

    ત્યારપછી એ લોટ નું લુવુ કરી ને તેને બરાબર રીતે ગોળ આકાર માં રોટલી ની જેમ વણી લો

  5. 5

    એ પછી તેને એક લોઢી માં તેલ મૂકી ને તેનાં વડે શેકી લો, ત્યારબાદ તને ગરમાગરમ ચટણી અથવા દહીં વડે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ranpariya nidhi
ranpariya nidhi @nidhi2000
પર
જૂનાગઢ

Similar Recipes