રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)

Khyati Trivedi @cook_khyatitrivedi
Khyati Trivedi
#EB
#week14
#cookpadgujarai
#breakfastrecipe
નાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી ..
રવા વેજ હાંડવો (Rava Veg Handvo Recipe In Gujarati)
Khyati Trivedi
#EB
#week14
#cookpadgujarai
#breakfastrecipe
નાસ્તા માટે બનાવી શકાય.. ઓછા સમયમાં ને ઓછા તેલ માં બની જતી વાનગી ..
રાંધવાની સૂચનાઓ
- 1
રવા માં વઘાર સિવાય ની બધી સામગ્રી મિક્સ કરી ૧૦મિનિટ રહેવા દો
- 2
ત્યાર બાદ પેન માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ લીમડો નાખી વઘાર માટે મુકો બીજી બાજુ ખીરા માં ઇનો નાંખી મિક્સ કરી પેન માં મુકો બે બાજુ ક્રિસ્પી થાય તેમ ચડાવો..
- 3
થઈ જાય એટલે ગરમ ગરમ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
-
-
ઇન્સ્ટન્ટ રવા નો વેજ હાંડવો (Rava Veg. Handvo Recipe In Gujarati)
#EB#Week14#ff1#nonfriedjainrecipe Payal Sachanandani (payal's kitchen) -
-
-
રવા નો હાંડવો
#EB#Week14આ ઇન્સ્ટન્ટ હાંડવો છે તેને પેલાળવા ની જરૂર રહેતી નથી અને ટેસ્ટી છે.ગરમ નાસ્તા માટે નું પણ સારુ ઓપશન છે અને ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
જ્યારે તમે ઇડલી અને ઢોકળાથી કંટાળી ગયા હોવ તો રવા હાંડવો ટ્રાય કરી શકાય. તે એક ગુજરાતી વાનગી છે જે પૌષ્ટિક તેમજ બનવામાં સરળ છે. તમે તમારી પસંદગીના શાકભાજી ઉમેરી શકો છો. #EB#week14 Nidhi Sanghvi -
-
-
-
-
-
મગ નો વેજ હાંડવો
#RB11#cookpadgujaratiએકદમ હેલ્થી રેસિપી...આથો કે સોડા વગર બની જતી વાનગી.. Khyati Trivedi -
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ હાંડવો છે જેને પલાળવા ની જરુર નથી પડતી. આમાં રાંધેલા ભાત વપરાય છે જેના થી આ હાંડવો બહુ જ સોફ્ટ થાય છે. ગરમ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે પણ ઠંડો પણ ચાહ સાથે એટલો જ સારો લાગે છે.#EB#Week14 Bina Samir Telivala -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#ff1#nonfriedjainrecipe#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14ઘણાં પ્રકારના લોટ ના હાંડવા થઈ શકે છે .રવા નો હાંડવો પણ સોફ્ટ, સ્પોંજી અને હેલ્થી બને છે..આજની રેસિપી જોઈ લો તમને પણ ગમશે.. Sangita Vyas -
-
-
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓના પ્રિય એવા હાંડવો અને ઢોકળાં તો દેશ-પરદેશમાં પ્રખ્યાત છે. ગુજરાતીઓ હાંડવાને પણ અલગ- અલગ સામગ્રીથી અલગ-અલગ રીતે બનાવતા હોય છે. ઘરે કોઈ મહેમાન આવે તો ફટાફટ ગરમ નાસ્તા તરીકે પણ બનાવે છે. ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં રવા હાંડવો બની જાય છે.#EB Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15249074
ટિપ્પણીઓ (2)